Mane Hasta Hasta Aavi Gai Hedki Lyrics in Gujarati | મને હસતા હસતા આવી ગઈ હેડકી લિરિક્સ ગુજરાતીમાં

Mane Hasta Hasta Aavi Gai Hedki - Sapna Barot
Singer : Sapna Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label : Ekta Sound
 
Mane Hasta Hasta Aavi Gai Hedki Lyrics in Gujarati
| મને હસતા હસતા આવી ગઈ હેડકી લિરિક્સ ગુજરાતીમાં 
 
એ મને હસતા હસતા આવી ગઈ હેડકી
હે મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી

હે મારી ફિકર ના કરે કોઈ તારા જેટલી
મારી ફિકર ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી

હો હું તારી મંજિલ તું રસ્તો મારો
તારા લીધે હસતો ચહેરો મારો
હું તારી મંજિલ તું રસ્તો મારો
તારા લીધે હસતો ચહેરો મારો

એ મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી

હો યાદોમાં તું મારા શમણામાં તું
હસતી આંખોના દર્પણમાં તું
હો રાતોમાં મારી વાતોમાં તું
સપનાની મીઠી મુલાકાતોમાં તું

હો તું તો મારી ચિંતા કરે છે યાર બહુ
તારો આ પ્રેમ કયા શબ્દો માં કઉ
તું તો મારી ચિંતા કરે છે યાર બહુ
તારો આ પ્રેમ કયા શબ્દો માં કઉ

હે મને યાદ ના કરે કોઈ તારા જેટલી
યાદ ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી
હો દિલથી યાદ તું કરે છે મને એટલી

હો દિવસમાં એકવાર જોવું ના તુજને
ઘડીએ ચેન ચોય પડે ના મુજને
હો મનડાની મેળીએ જોવું છું તુજને
તને જોઈને ભૂલી જાવું ખુદને જાવું ખુદને

હો દિલ ના મારું લાગે બીજું કઈ ના માંગે
તું એ એવો મને જીવથી વાલો લાગે
દિલ ના મારુ લાગે બીજું કઈ ના માંગે
તું એક એવો મને જીવથી વાલો લાગે

હે મારી કદર ના કરે કોઈ તારા જેટલી
કદર ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી

હે મને હસતા હસતા આવી ગઈ હેડકી
હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »