Kem Parka Na Thai Gaya Lyrics in Gujarati | કેમ પારકા ના થઈ ગયા લિરિક્સ ગુજરાતીમાં

Kem Parka Na Thai Gaya - Alpesh Patni
Singer : Alpesh Patni , Music : Dhaval Kapadiya
Lyrics : Rajvinder Singh , Label : T-Series
 
Kem Parka Na Thai Gaya Lyrics in Gujarati
| કેમ પારકા ના થઈ ગયા લિરિક્સ ગુજરાતીમાં 
 
કોને કહુ હાલ મારા તોડી ગયા દિલ ઓ યારા
કોને કહુ હાલ મારા તોડી ગયા દિલ ઓ યારા
કોને કહુ હાલ મારા તોડી ગયા દિલ ઓ યારા

પ્રેમ માં તારા અમે મજબૂર થઈ ગયા
પ્રેમ માં તારા અમે મજબૂર થઈ ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા

હો રાત દિન યાદ કરું કોને ફરીયાદ કરું
રાત દિન યાદ કરું કોને ફરીયાદ કરું
ના રે હમજાય હવે જીવું કે હું મરુ

હો મારી વફા સાથે કેમ બેવફા બની ગયા
મારી વફા સાથે કેમ બેવફા બની ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા

હો પ્રેમ માં અમારા થયા છે બુરા હાલ
દિલ અમારું તોડીને ગયા છો મારા યાર
હો ભુલ હતી મારી મેં કરીયો તમને પ્યાર
તુટી રે રહ્યા છે આ દિલ ના મારા તાર

હો આજ કેમ તમને કોઈ પારકા ગમી ગયા
આજ કેમ તમને કોઈ પારકા ગમી ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા

હો રાત દિન કરું બસ મળવાની ફરીયાદ
બહુ રે રડાવે મને તારી યાદ
દૂર થયા તમે અમે એકલા જ રહી ગયા
પ્રેમ હતો હાચો તોય જુદા અમે થઈ ગયા

કરીને વાયદા તમે તો ફરી ગયા
કરીને વાયદા તમે તો ફરી ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા
હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા
હો હતા તમે મારા કેમ પારકા ના થઇ ગયા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »