Misri Title Song - Sonu Nigam
Singer - Sonu Nigam , Music - Parth Bharat Thakkar
Lyrics - Niren Bhatt , Label - Vraj Films
Singer - Sonu Nigam , Music - Parth Bharat Thakkar
Lyrics - Niren Bhatt , Label - Vraj Films
Misri Title Song Lyrics in Gujarati
| મિસરી સોન્ગ લિરિક્સ ગુજરાતીમાં
યાદોની બારીએથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે
હૈયાના દરિયામાં મળતી આ નદીઓમાં પ્રેમ જેમ આવીને મળે
મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે
મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે
મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે
મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે
માટી નવી પાણી નવું
સંબંધો ઘડશે હવે
મનમાં ઉગે માયા નવી
કાયા નવી ઘડશે
યાદોની બારીએથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે
રંગો નથી સુગંધો નથી
ફૂલો ગયા કરમાઈ
છોડી ગયા ગીતો બધા
સુની પડી શરણાઈ
શરણાઈ
શરણાઈ
શરણાઈ
હો શરણાઈ
શરણાઈ
સપના હવે કોરા પડ્યા
સંબંધો તરસે હવે
હો પાણી બધું આંખોમાં છે
વાદળ નહીં વરસે
મિસરી
મિસરી..

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon