Malan - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Malan Lyrics in Gujarati
| માલણ લિરિક્સ ગુજરાતીમાં
મનડાની ની માલણ મનની મેડીએ પધારો...(૨)
રુદિયાની રોણી રુદિયે શોભાયો વધારો
જોને આભે ખીલ્યો ચાંદલો ને ચમકી ઊઠ્યો તારો...(૨)
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો
મનડાની માલણ માલણ મન ની મેડીએ પધારો...(૨)
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો...(૨)
તમે લાંબા તાણી ઘૂંઘટા ને હળવે હળવે હાલો
તમે ધીરા ડગલા માંડો
હો ઓ ઓ મારા પ્રેમ નુ ઓઢી પાનેતર ને પ્રીત્યું નો રંગ માણો
અને પ્રીત્યું નો રંગ માણો
હે તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો...(3)
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
હો ઓ ઓ મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો
મનડાની માલણ મન ની મેડીએ પધારો
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો ...(૨)
હો ઓ ઓ હળદર વરણા હાથ લઈને કંકુ પગલા પાડો
તમે કંકુ પગલા પાડો
હો ઓ ઓ મંગળસૂત્ર મારુ પેરી
ડાબા પડખે હાલો મારા ડાબા પડખે હાલો
હો ઓ મારા મન થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો
મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો...(૨)
રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો
હો ઓ ઓ મારા મનડાની માલણ મનની મેડીએ પધારો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon