Rang Lagyo - Kishan Raval
Singer - Kishan Raval , Lyrics - Swaggy The Rapper
Music - Soham Naik , Label - Swaggy Music
Singer - Kishan Raval , Lyrics - Swaggy The Rapper
Music - Soham Naik , Label - Swaggy Music
Rang Lagyo Lyrics in Gujarati
| રંગ લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં
એક રાધા રાણી જે આ કાન ને વ્હાલી
તારા વિના તો મારી દુનિયા છે ખાલી
એક રાધા રાણી જે આ કાન ને વ્હાલી
તારા વિના તો મારી દુનિયા છે ખાલી
આમ રિસાવું તો તારું બહાનું
મનમાં છે પ્રેમ તારા એને હું જાણું
આમ રિસાવું તો તારું બહાનું
મનમાં છે પ્રેમ તારા એને હું જાણું
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રાધે તારો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રાધે તારો
રંગ મને લાગ્યો રાધે તારા નામનો
રંગ મને લાગ્યો રાધે તારા નામનો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રંગ લાગ્યો રાધે
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રંગ લાગ્યો રાધે
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રંગ લાગ્યો રાધે
રંગ લાગ્યો મને રંગ લાગ્યો મને રંગ લાગ્યો રાધે
યમુનાના નીરમાં ચેહરો દેખાય તારો
મારે કોઈ કાંકરી વમળમાં વયો જાય
હોઈશ તું ગોરી રાધે શ્યામ તારા નસીબમાં
તમારો ચેહરો મારા પ્રતિબિંબમા
આંખ બંધ થાય ને તુજને મડું
જોઈ રાધે તને સપ્ત રંગે ખીલું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon