Bewafa Nati Toy Bewafai Cham Kari Lyrics in Gujarati | બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી લિરિક્સ ગુજરાતીમાં

Bewafa Nati Toy Bewafai Cham Kari - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music 
 
Bewafa Nati Toy Bewafai Cham Kari Lyrics in Gujarati
| બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો બહુ દાડા થયા તોય તુ ના મળી 
તારા લગ્ન ની મળી કંકોતરી 
હો હો બહુ દાડા થયા તોય તુ ના મળી 
તારા લગ્ન ની મળી કંકોતરી
બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી
મારા પ્રેમ માં એવી તે શુ કમી પડી
કેમ મને બતાવી તે આવી ઘડી
બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી
હો હમ તે ખાધાતા મારા રે નામના
સાથ નહી છોડુ તારો સાતે રે જનમ માં
હો હમ તે ખાધાતા મારા રે નામના
સાથ નહી છોડુ તારો સાતે રે જનમ માં 
હવે ચમ તે બિજાની મહેંદી ભરી 
ચમ વાયદા આપેલા ગઈ તુ ફરી
બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી
હો હો બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી...

હો પેણવાની હતી ગોડી તુ મારા હારે
આચાનક ફેશલો ચમ લેવો પડયો તારે
હો હો પારકા નુ મંગલસુતર પેરયુ તે ગળા માં
મારે આજ દુઃખ ના દાડા આયા આયખા માં
હો પેરાઈ હતી  હૈયા ના હેતે તને વેટી
આજ મારા થી તુ થઈ ગઈ છે છેટી
હો પેરાઈ હતી  હૈયા ના હેતે તને વેટી
આજ મારા થી તુ થઈ ગઈ છે છેટી
હો બહુ દાડા થયા તોય તુ ના મળી 
તારા લગ્ન ની મળી કંકોતરી 
બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી
હો હો બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી...

હો કીધુ કારણ તે મને પેણવાનુ
મારે તો આયુ આજ એકલા જીવવાનુ
હો હો હો યાદો માં તારી રહયુ જુરી મરવાનુ
દિલ નુ દર્દ હવે કોને રે કેવાનુ
હો જોડે રેતા હતા તારે લોકો વખાણતા
જતા રહ્યા તમે અમે થઈ ગયા રખડતા 
હો જોડે રેતા હતા તારે લોકો વખાણતા
જતા રહ્યા તમે અમે થઈ ગયા રખડતા 
હો બહુ દાડા થયા તોય તુ ના મળી 
તારા લગ્ન ની મળી કંકોતરી 
બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી
હો હો બેવફા નતી તોય બેવફાઈ ચમ કરી... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »