Mara Rafda Na Ramnara Aavo - Vikram Thakor
Singer : Mirande Shah & Amit Barot
Lyrics : Jay Prajapati Aka Jay Kavi
Music : Amit Barot , Label: K Brothers Music
Singer : Mirande Shah & Amit Barot
Lyrics : Jay Prajapati Aka Jay Kavi
Music : Amit Barot , Label: K Brothers Music
Mara Rafda Na Ramnara Aavo Lyrics in Gujarati
| મારા રાફડા ના રમનારા આવો લિરિક્સ ગુજરાતીમાં
હે હે હે મા સુતી હોય તો તુ જાગ જે
અને માડી વિજળી થઈ ને ઝટ આવ
હુ દુખિયારી તારી આ નીકળી
ને હવે કોને કરું જયરામ
માં તરણ તારણી અધમ ઉધારણી
મહિસાસુર મારણી માં તું ખપર લઈને રમવા આવ
એ મા તારા છોરુ ને તારો આશ્રો
અને ભગવતી તુજ છે માં ને બાપ
આજ નહિ રે આવો તો જો લાજ મારી જાશે ને જગદંબા લાગશે રે દાગ
આજ ખેતલિયા ગોગા ને નહિ રે લાવો તો જો જો ધરતી માં આપશે રે માંગ
હે મારા રાફડા ના રમનારા આવો વેલા આવો વેલા આવો
દશે દીઘપાળો ધરતી ધ્રુજાવો હા ધ્રુજાવો હા ધ્રુજાવો
હે દુઃખ દેવો ના ભાંગનારા આવો પાપી દુષ્ટો ને દંડ દેવા આવો
મારા અંતર ની અરજી સ્વીકારો આજ આવો આજ આવો
હમ દુઃખિયારા ને બચાવો વેલા આવો વેલા આવો
તમે આવીને શક્તિ બતાવો રૂપ સાચો તમારો બતાવો
તમે આવીને શક્તિ બતાવો રૂપ સાચો તમારો બતાવો
મારા ઝાંઝર નો નાદ આજ ગાજે નાદ ગાજે નાદ ગાજે
એના પડઘા પડે ને હાંક વાગે ડાક વાગે ડાક વાગે
કાલી અંધારી રાત મા તમરા બોલે
ભય ના ભણકારા વાગે છે ભૈરવ બોલે
ચંડ દરવા પ્રચંડ જ્યોત રાખો અખંડ
રણચંડી લઇ રૂપ આજ આવો
શેષ મહર્ષ નિત કંઠ શોભાવત
વિષ્ણુ સિહાસન સાગર મેં
પાતાળ વસત નિજ રાજ દીપાવત
રાખી અડક ધરતી સિર પે
દાનવ માનવ સંત ઋષિ ગણ ભય હર નિત્ય ભોરિંગ બજે
હે રાખણ હારણ જાય લજ્જા તુ સાદ કરત મુજ સાંભળજે
ધડડ ધરતી કડક વિરબલ લોહી લેને હુકડી
બ્રુજંગ રાજ વાર કરવા સત્ર ફેણ ફુકવી
સંગ શક્તિ માં વિસાત સિંહણ રૂપ વિફરી
લઇ ખડગ માં ખપ્પર ભરવા તું ભવાની નિસરી
માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon