Dazela Dilne Dazadayu - Rajdeep Barot
Singer : Rajdeep Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label: Jhankar Music
Singer : Rajdeep Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label: Jhankar Music
Dazela Dilne Dazadayu Lyrics in Gujarati
| દાઝેલા દિલને દઝાડયુ લિરિક્સ ગુજરાતીમાં
હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ... (3)
મારુ ધુળ ધાણી કર્યુ જીવતર
એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ
હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ...(૨)
હો રાખી અંધારા માં ઘર માંનડયુ પરભારુ
જા દગાળી તારુ નહી થાય હારુ
હો હો તારા કારણે ઘર ભેળાણું મારુ
મારા મીઠા જળ માં લુણ નાખયુ તે ખારુ
હે આનુ આલશે રોમ મારો વળતર
મને વાગેલા માથે વગાડયુ માણારાજ
હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ...(૨)
હો મારા દિલના તને નેહાકા લાગશે
આજે નહિ તો કાલે ભોગવવુ રે પડશે
હો હો તારી પાથરેલી જાળ ના કોટા તને વાગશે
એ દાડે તને રોતા છાનુ ના કોઈ રાખશે
એ તે તો બળયા માથે કરાવી બળતર
તારુ બેવફા નુ રુપ તે દેખાડયું માણારાજ
હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ...(૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon