Maniyaro - Dipak Barot
Singer : Dipak Barot , Lyrics : Traditional
Music : Amit Barot , Label : Jhankar Music
Singer : Dipak Barot , Lyrics : Traditional
Music : Amit Barot , Label : Jhankar Music
Maniyaro Lyrics in Gujarati
| મણિયારો લિરિક્સ ગુજરાતીમાં
હે હે હે હે એ એ એ એ એ એ એ એ
એ હે હે મણિયારા તારા કારણે એ એ એ
અને આજ સોળે સજ્યા શણગાર
હે હે હે એવા તોરણ બાંધ્યા ટોડલે એ એ એ
અરે રે એ એ એ હુ તો જોતી તારી વાટ
અરે રે એ એ એ હુ તો જોતી મણિયારા ની વાટ...
ચંપે રે ચડુ ને કેળે ઉતરુ રે
બાયુ મારી જોવુ રે મણિયારા તારી વાટ
ચંપે રે ચડુ ને કેળે ઉતરુ રે
બાયુ મારી જોવુ રે મણિયારા તારી વાટ
મણિયારર્ડો રે જિયો ગોરલ જો સાયબો રે
ભમરીયા ભાલા વાળો મણિયાર ...
દેરાણી જેઠાણી વહુ ના જોડાલા રે
બાયુ મારી હાલો ને મણિયારો જોવા જાઇ
મણિયારર્ડો રે જિયો ગોરલ જો સાયબો રે
વાકી રે મુછો વાળો મણિયારો
મણિયારો પોઢ્યો રે રંગ ઢોલીયે રે
બાયુ મારી મણિયારા ના ઢોલે ઝીણા ભાત
મણિયારર્ડો રે જિયો ગોરલ જો સાયબો રે
વાકી રે પાધલડી નો મણિયાર
ચંપે રે ચડુ ને કેળે ઉતરુ રે
બાયુ મારી જોવુ રે મણિયારા તારી વાટ
મણિયારર્ડો રે જિયો ગોરલ જો સાયબો રે
ભમરીયા ભાલા વાળો મણિયાર...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon