Julmi Ae Zer Paaya Lyrics in Gujarati | જુલ્મી એ ઝેર પાયા લિરિક્સ ગુજરાતીમાં

Julmi Ae Zer Paaya - Shital Thakor
Singer :- Shital Thakor , Lyrics :- Jaswant Gangani
Music :-  Vishal Vagheshwari , Label : Studio Saraswati Official
 
Julmi Ae Zer Paaya Lyrics in Gujarati
| જુલ્મી એ ઝેર પાયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા
હો વિશ્વાસ ની વાત કરી મજધારે મેલી ગ્યા

જો તુ હોય રાજી ભલે દિલ મારુ દુભાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય
જો તુ હોય રાજી ભલે દિલ મારુ દુભાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય

હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા
હો વિશ્વાસ ની વાત કરી મજધારે મેલી ગ્યા

હો તારા માટે થઈને મારુ ઘરબાર છોડ્યું
વગર વિચારે મારુ જીવતર બગાડ્યું
હો તારા શમણા થી મારુ શમણુ મે જોડ્યુ
એક જ પલકારે મારા દલડાં ને તરછોડ્યું

હો ઘડી ઘડી રોજ મારો જીવડો કપાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય
હો ઘડી ઘડી રોજ મારો જીવડો કપાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય

હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા
હો વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા

હો બેવફા બા જીગર તુ એટલું યાદ રાખજે
મારા જેવો પ્રેમ તને જગ મા કોઈ નહિ કરે
હો ભિખારી થઈ ભટકી જે દી પાછો તું આવસે
નહી મળું તને એ દાડે મારો પ્રેમ સમજાશે

હો હાલ થાશે એવા કે જીવાય ના મરાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય
હાલે થાશે એવા કે જીવાય ના મરાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય

હો શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
શરબત ની શરત હતી જુલ્મી એ ઝેર પાયા
વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા
હો વિશ્વાસ ની વાતો કરી મજધારે મેલી ગ્યા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »