Kalu Tapku Lyrics in Gujarati | કાળું ટપકું લિરિક્સ ગુજરાતીમાં

Kalu Tapku - Bechar Thakor
Singer - Bechar Thakor , Music - Sanju Vavol
Lyrics - Harjit Pansar , Lebal : Bechar Thakor Official
 
Kalu Tapku Lyrics in Gujarati
| કાળું ટપકું લિરિક્સ ગુજરાતીમાં 
 
હે વસી ગયા છો તમે ઘણો ના રે દિલમાં
ઘાયલ કરી દીધા છે ગોમના છોકરા
વસી ગયા છો તમે ઘણો ના રે દિલમાં
ઘાયલ કરી દીધા છે ગોમના છોકરા ને ડોકરા

અરે હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં
એ લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં
એ હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં
લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં

હાચું રે હાચું કાળું ટપકું કરી નેકળો બજારમાં
એ કાળું ટપકું કરી નેકળો બજારમાં

હો ઇન્સ્ટાની ક્વીન રે લાગો છો તમે
નાના મોટા બધા લાઈક કરે છે તમને
ઇન્સ્ટાની ક્વીન રે લાગો છો તમે
નાના મોટા બધા લાઈક કરે છે તમને

હે હસોસો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં
લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં
લાગે ના નજરો કાળું ટપકું કરી નેકળો બજારમાં
હે તમે બહુ રૂપાળા લાગો છો હજારમાં

આ આ અરે રે રે અરે રે

હો કેસ ખુલ્લા કરી જ્યારે તમે નેકળો છો
આખું રે ગોમ ગોડું કરી નાખો છો મરી ગયા મરી ગયા
અરે હિરોઈન જેવી તમે સ્માઈલ આપો છો
ઓખના ઈશારે ઘાયલ કરી નાખો છો

અરે ભક્કમ સ્માઈલ ગોરી આપો છો તમે
તમારી રે સ્માઈલ બહુ ગમે અમને
ભક્કમ સ્માઈલ ગોરી આપો છો તમે
તમારી રે સ્માઈલ બહુ ગમે અમને

હે હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં
લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં
કાળું કાળું કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં
એ કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં

હો ઇન્સ્ટામાં જ્યારે વિડીયો બનાવો છો
હારા હારા લોકોની સાઈડ કાપો છો
શું લાગો છો હો ફોટા પાડો છો તમે આઇફોનમાં
તમારાથી રૂપાળું લાગે કોઈ ના

અરે બની જો અમારા આભાર માનીશું
તમારું રે અમે ઘણું ધ્યાન રાખીશું
બની જો અમારા આભાર માનીશું
તમારું રે અમે ઘણું ધ્યાન રાખીશું

એ હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં
લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં
કાળું કાળું કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં

એ કાળું ટપકું કરી નેકળો બજારમાં
એ કાળું ટપકું કરી નેકળો બજારમાં
એ કોકને જીવતા મારી નાખશો બજારમાં 
   
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »