Mane Tu Madi Jaay - Shital Thakor
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Mahendra Chauhan , Label : Zen Music Bhatigal Gujarat
Singer : Shital Thakor , Music : Ajay Vagheshwari
Lyrics : Mahendra Chauhan , Label : Zen Music Bhatigal Gujarat
Mane Tu Madi Jaay Lyrics in Gujarati
| મને તું મળી જાય લિરિક્સ ગુજરાતીમાં
હો મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
હો મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
જો મને તુ મળી જાય મને તુ મળી જાય
એ મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
હો મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય
મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય
જો મને તું મળી જાય તારો સાથ મળી જાય
જો મને તું મળી જાય મને તુ મળી જાય
જેમ રામ વગર છે સીતા અધુરી
રામ વગર છે સીતા અધુરી
તારા વગર એમ હુ છુ અધુરી
હો કૃષ્ણ વગર છે રાધા અધુરી
કૃષ્ણ વગર છે રાધા અધુરી
તારા વગર એમ હુ છુ અધુરી
હો મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય
મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય
જો મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
જો મને તું મળી જાય તુ મળી જાય
હો સાત જનમ નો સાથ તારો મારો
જન્મો જનમ નો સાથ તારો મારો
જો જો ના છોડતા હાથ કદી મારો
હદ થી વધારે વિશ્વાસ મને તારો
હદ થી વધારે વિશ્વાસ મને તારો
જો જો ના તોડતા ભરોસો અમારો
હે મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય
મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય
જો મને તુ મળી જાય મને તુ મળી જાય
મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
જો મને તું મળી જાય તારો સાથ મળી જાય
હો મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
જો મને તુ મળી જાય મને તુ મળી જાય
એ મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય
મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
હો મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય
મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય
જો મને તું મળી જાય તારો સાથ મળી જાય
જો મને તું મળી જાય મને તુ મળી જાય
જેમ રામ વગર છે સીતા અધુરી
રામ વગર છે સીતા અધુરી
તારા વગર એમ હુ છુ અધુરી
હો કૃષ્ણ વગર છે રાધા અધુરી
કૃષ્ણ વગર છે રાધા અધુરી
તારા વગર એમ હુ છુ અધુરી
હો મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય
મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય
જો મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
જો મને તું મળી જાય તુ મળી જાય
હો સાત જનમ નો સાથ તારો મારો
જન્મો જનમ નો સાથ તારો મારો
જો જો ના છોડતા હાથ કદી મારો
હદ થી વધારે વિશ્વાસ મને તારો
હદ થી વધારે વિશ્વાસ મને તારો
જો જો ના તોડતા ભરોસો અમારો
હે મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય
મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય
જો મને તુ મળી જાય મને તુ મળી જાય
મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય
જો મને તું મળી જાય તારો સાથ મળી જાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon