Jay Veeru - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan , Label : Dear Dreams
Singer : Kaushik Bharwad , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan , Label : Dear Dreams
Jay Veeru Lyrics in Gujarati
| જય વીરુ લિરિક્સ ગુજરાતીમાં
એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ
એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ
અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ
અમે ભાઈબંધીમાં અમે દોસ્તીમાં
અમે યારી ખાતર મરવા વાળા જય વિરુ છીએ
એ અમે જાનું બક્કું ચીકુ વાળા દીકું થોડી છીએ
અમે સીટુ બીટુ કેવા વાળા લટ્ટુ થોડી છીએ
અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં
એ અમે ભઈઓ પાછળ મરવા વાળા જય વિરુ છીએ
હો અમે બે ભાઈ બે બે તબાહી
શોખ સે સાહી જીવીએ રાજા સાહી
જે લેલા પાછળ ગોંડા થયા એ મજનું થોડી છીએ
અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ
અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં
એ અમે ભાઈઓ ખાતર મરવા વાળા જય વિરુ છીએ
હે અમે બચ્ચનને ધર્મેન્દ્ર જેવા જય વિરુ છીએ
હો ના આશિકી બાયોની મારી બેઠક ભાયોની
ના પાળીએ કુતરા અમને માયા છે ગાયોની
એ તાહણે દૂધ પીવા વાળા ના કઈ બિસ્કિટ ઓરીયો
છોડીયો નહી આતો ફેરવે છે ભઈ ઘોડિયો
એ કોડા પેરવા વાળા ના હોય બંગડીઓમાં ઘેલા
ખેસ નોખવા વાળા ના હોય દુપટ્ટે મોયેલા
એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ
અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ
અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં
એ અમે ભઈઓ પાછળ મરવા વાળા જય વિરુ છીએ
એ અમે ગબ્બરથી ના ડરવા વાળા જય વિરુ છીએ
એ અમે બે બંધવો જ્યારે જોડે રે નેકળીએ
આખી દુનિયા નચાવીએ અલ્યા એકને ઓગળીએ
હો પૈસાથી ભરાય જીત વસ્તુના બિલ
અમે માહોલથી જીતી લઈએ મહેફિલોના દિલ
હો લાગણીઓ જ્યારે લોહીથી વધી જાય
ભાઈબંધને એ લાયાને ભાઈ રે કહેવાય
એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ
અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ
અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં
એ અમે યારી ખાતર મરવા વાળા જય વિરુ છીએ
હે અમે ભઈબંદી લુટાવા વાળા જય વિરુ છીએ
એ અમે ફોરડે ખપી જાવા વાળા જય વિરુ છીએ
હો તું પાછો નહી આવે એવું કહે છે બધા
મારા હોમોના જોયું તે કેમ જતા રે જતા
કેમ ભૂલી ગયો ભેરું આપણે જય વીરું હતા
રાજન ધવલ લખે કે આપણે જય વિરુ હતા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon