Malva Aavo Malakma - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Yuvraj Charan , Music : Shashi Kapadiya
Label : T-Series
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Yuvraj Charan , Music : Shashi Kapadiya
Label : T-Series
Malva Aavo Malakma Lyrics in Gujarati
| મળવા આવો ને મલકમાં લિરિક્સ ગુજરાતીમાં
હો વેલા આવો ને પિયુ પાતળા હો રાજ
હો વેલા આવો ને પિયુ પાતળા હો રાજ
ક્યારની જોવુ તારી વાટ મારા હે મારા વલમજી રે
મળવા આવો ને મલકમાં રે લોલ
હે નદી ને પાર છેટા છાપરા હો રાજ
ઘણાય હોય કામ કાજ મારી મારી માનતી રે
કેમ હું આવુ તમને મળવા જી રે
હે ધરતી ને મળવા એનો ધણી જોને આવિયો
પણ મેં ઘર ને એનો મોભી ના દેખાયો એનો સાયબો ના દેખાયો
હે હે હે કેમ હમજવુ મારા કાલજા ની કોર
અમે ગાયુ ના ગોવાળ મારી મારી મીઠુડી રે
આવી નઈ હકુ તને મળવા હો જી રે
હે આવી નઈ હકુ તને મળવા હો જી રે
હો ડુંગરા વાળો દેશ તમે પરદેશ મા
કેમ જીવી લઈએ પલ પલ વિરહ મા
હા હા હા આંખ ના પલકારે યાદ તારી આવે
તારા વગર અહી જીવ ને ના ફાવે
હો મન ના વાલીડા હવે તમે ડાયા
લત રે લગાડી આમ મેલાતી નથી માયા
મને તારી લાગી માયા
હે હે હે રોડ ફરતી રે લીલી વાડિયો હો રાજ
ખેતી ના મારે કામકાજ મારી એ મારી હમજુડી રે
કેમ હું આવુ તને મળવા હો જી રે
હો હો આવી નઈ હાકુ તને મળવા હો જી રે
હો ટોડલે ઝીણા મોર ટહુકે એક ધાર
થનગનતા હૈયા ને મુખ જોવા તારા
અરે ઓ હો હો હો
પાગલ મારી તમે તૈયાર થઈ રહેજો
ગામ ના સીમાળે તમે રાહ મારી જોજો
હો જીવ વિના જીવ મારા તડપે જોને કેટલા
તમે ના હમજો પિયુ રહ્યા અમે એકલા
રહ્યા અમે એકલા
હે હે હે એક્લઈ ના રાખું તું મારો આત્મા ઓ રાજ રે
તુને હુ છીએ જોને એક મારી હે મારી કોયલડી રે
આવીને ઉભો હુ મલક મા હો જી રે
હો આવીને ઉભો હુ મલક માં હો જી રે
તને મળવા આવ્યો તારો સાયબો હો જી રે
હો વેલા આવો ને પિયુ પાતળા હો રાજ
ક્યારની જોવુ તારી વાટ મારા હે મારા વલમજી રે
મળવા આવો ને મલકમાં રે લોલ
હે નદી ને પાર છેટા છાપરા હો રાજ
ઘણાય હોય કામ કાજ મારી મારી માનતી રે
કેમ હું આવુ તમને મળવા જી રે
હે ધરતી ને મળવા એનો ધણી જોને આવિયો
પણ મેં ઘર ને એનો મોભી ના દેખાયો એનો સાયબો ના દેખાયો
હે હે હે કેમ હમજવુ મારા કાલજા ની કોર
અમે ગાયુ ના ગોવાળ મારી મારી મીઠુડી રે
આવી નઈ હકુ તને મળવા હો જી રે
હે આવી નઈ હકુ તને મળવા હો જી રે
હો ડુંગરા વાળો દેશ તમે પરદેશ મા
કેમ જીવી લઈએ પલ પલ વિરહ મા
હા હા હા આંખ ના પલકારે યાદ તારી આવે
તારા વગર અહી જીવ ને ના ફાવે
હો મન ના વાલીડા હવે તમે ડાયા
લત રે લગાડી આમ મેલાતી નથી માયા
મને તારી લાગી માયા
હે હે હે રોડ ફરતી રે લીલી વાડિયો હો રાજ
ખેતી ના મારે કામકાજ મારી એ મારી હમજુડી રે
કેમ હું આવુ તને મળવા હો જી રે
હો હો આવી નઈ હાકુ તને મળવા હો જી રે
હો ટોડલે ઝીણા મોર ટહુકે એક ધાર
થનગનતા હૈયા ને મુખ જોવા તારા
અરે ઓ હો હો હો
પાગલ મારી તમે તૈયાર થઈ રહેજો
ગામ ના સીમાળે તમે રાહ મારી જોજો
હો જીવ વિના જીવ મારા તડપે જોને કેટલા
તમે ના હમજો પિયુ રહ્યા અમે એકલા
રહ્યા અમે એકલા
હે હે હે એક્લઈ ના રાખું તું મારો આત્મા ઓ રાજ રે
તુને હુ છીએ જોને એક મારી હે મારી કોયલડી રે
આવીને ઉભો હુ મલક મા હો જી રે
હો આવીને ઉભો હુ મલક માં હો જી રે
તને મળવા આવ્યો તારો સાયબો હો જી રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon