Mahabharat Lyrics in Gujarati | મહાભારત લિરિક્સ ગુજરાતીમાં

Mahabharat - Gaman Santhal
Singer :- Gaman Santhal , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Dear Dreams
 
Mahabharat Lyrics in Gujarati
| મહાભારત લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે
હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે
લખો દેવ ગણપતિ વેદ વ્યાસ રે લખાવે

હો નગરી હસ્તિનાપુર સંપત્તિથી ભરપૂર
નગરી હસ્તિનાપુર સંપત્તિથી ભરપૂર
મહાભારત ગાથા એ તો સૌને સમજાવે
હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે

હો યુધિષ્ઠિર ધર્મ પ્રેમે વીર અર્જુન બંધવા
ભીમ બળશાળી નકુલ સહદેવ સે જેડવા
હો દુર્યોધન વિનાશી દુશાસન જનોને
સો કૌરવ મરાયા મામા કપટી શકુનિ

જાણે આખું જગત રાજગાદીની લડત
જાણે આખું જગત રાજગાદીની લડત
સમય આયો કેવો ભાઈ ભાઈને લડાવે
હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે

હો ગંગાપુત્ર ભીષ્મને સામે ગુરુ દ્રોણ રે
સૌથી પહેલા પાંડવમાં વાર કરે કોણ રે
આમાં અજાણ છે પણ ભાઈ છે
સૂર્યપુત્ર કર્ણ રે કવચને કુંડળથી સજેલો સુવર્ણ રે

સામે ઉભો પરિવાર કોણ ઉઠાવે હથિયાર
સામે ઉભો પરિવાર કોણ ઉઠાવે હથિયાર
ત્યારે સારથી થઈને વાસુદેવ આવે
હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે

હો ધર્મની લડતમાં ઘણું રે ઘુમાયું
અભિમન્યુ નામ ઇતિહાસમાં લખાયું
હો દ્રોણ પુત્ર અશ્વસ્થામાં ભગીદર પાપના
આજે પણ જીવે હજે સાક્ષી કૃષ્ણ શ્રાપના

હો એતો હતો સતયુગ હવે ઘોર કળિયુગ
એતો હતો સતયુગ હવે ઘોર કળિયુગ
શ્રીમદ્ ભગવત ગીતા માર્ગ બતાવે
સત્યની કથા રાજન ધવલ લખી લાવે
નવી પેઢી માટે ગમન સાંથલ યાદ આવે
પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »