Maayra Maa - Geeta Jhala
Singer : Geeta Jhala , Lyrics , Music :- Dj Kwid & Gaurav Dhola
Label - Saregama India Limited
Singer : Geeta Jhala , Lyrics , Music :- Dj Kwid & Gaurav Dhola
Label - Saregama India Limited
Maayra Maa Lyrics in Gujarati
| માયરામા લિરિક્સ ગુજરાતીમાં
આવી આવી હું તો આવી
પિયુ તારી પાસ રે
હરખ ના માતો મનમા
જાગી નવી આસ રે
આવી આવી હું તો આવી
પિયુ તારી પાસ રે
હરખ ના માતો મનમા
જાગી નવી આસ રે
સોડે શણગાર સજુ છુ
ડોલી લઈ ને આવું છુ
દલડું મારુ દેવા
તારે હાથ રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
બેઠા બેઠા સાજન જુવે તારી વાટ રે
પહેલુ પહેલુ મંગળિયું વર્તાય રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
અવસર આગણે આયો
દિકરીના ના દાન નો
ભીંજાઈ આંખો સૌની
દેતા આ દાન જો
અવસર આગણે આયો
દિકરીના ના દાન નો
ભીંજાઈ આંખો સૌની
દેતા આ દાન જો
થોડા ગોળ ને ધાણા દેજો
થોડા પાન ના બિડા લેજો
દઈ કંકુ થાપા દિકરી ચાલી
પેલા પાર રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
બેઠા બેઠા સાજન જુવે તારી વાટ રે
પહેલુ પહેલુ મંગળિયું વર્તાય રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
મીઠી મીઠી યાદો મુકી
ચાલી જાશે હમણાં
કોરી કોરી આંખો ને ભીંજાવશે એના સમણાં
મીઠી મીઠી યાદો મુકી
ચાલી જાશે હમણાં
કોરી કોરી આંખો ને ભીંજાવશે એના સમણાં
માયરા મા
પિયુ તારી પાસ રે
હરખ ના માતો મનમા
જાગી નવી આસ રે
આવી આવી હું તો આવી
પિયુ તારી પાસ રે
હરખ ના માતો મનમા
જાગી નવી આસ રે
સોડે શણગાર સજુ છુ
ડોલી લઈ ને આવું છુ
દલડું મારુ દેવા
તારે હાથ રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
બેઠા બેઠા સાજન જુવે તારી વાટ રે
પહેલુ પહેલુ મંગળિયું વર્તાય રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
અવસર આગણે આયો
દિકરીના ના દાન નો
ભીંજાઈ આંખો સૌની
દેતા આ દાન જો
અવસર આગણે આયો
દિકરીના ના દાન નો
ભીંજાઈ આંખો સૌની
દેતા આ દાન જો
થોડા ગોળ ને ધાણા દેજો
થોડા પાન ના બિડા લેજો
દઈ કંકુ થાપા દિકરી ચાલી
પેલા પાર રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
બેઠા બેઠા સાજન જુવે તારી વાટ રે
પહેલુ પહેલુ મંગળિયું વર્તાય રે
માયરા માં બેહનલ ધીમે થી પધારો રે
મીઠી મીઠી યાદો મુકી
ચાલી જાશે હમણાં
કોરી કોરી આંખો ને ભીંજાવશે એના સમણાં
મીઠી મીઠી યાદો મુકી
ચાલી જાશે હમણાં
કોરી કોરી આંખો ને ભીંજાવશે એના સમણાં
માયરા મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon