Parle - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Dharmik Bamosana & Vijay Sisodara
Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Dharmik Bamosana & Vijay Sisodara
Label : Jigar Studio
Parle Lyrics in Gujarati
| પારલે લિરિક્સ ગુજરાતીમાં
એ પોંચ ના પારલે માં બિસ્કીટ મળતાતા જ્યારે હોળ
એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની છે આપડી જોડ
એ ખાટી મીઠી ગોળી રૂપીયા ની મળતી ચાર
એ ગલ્લા આગળ થયો તો આપણ ને પ્યાર
એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર
ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર
એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર
ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર
મણિરાજ બારોટ નો મણિયારો ચાલતો ચારે કોર
એ જમાના ની જુની છે આપડી જોડ
એ પોંચ ના પારલે મા બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની છે આપડી જોડ
હો બોરડી એ ખાવા ગયાતા બોર ને
કોંટો હાથે વાગ્યો
લોહી થી નેતર પેતર હાથ રે
દુપટ્ટા થી બાંધ્યો
હો તારી કાયા માયા જોઈને અમને
ઘણું લાગ્યું હારુ
મારે દોડવુ હતુ ને ઢાલ નુ
મળી ગયુ બાનુ
હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો
ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો
હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો
ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો
એ આનંદ મેળો મા ચડીતી તને ચકડોલ
ઘેર મુકવા તને હુ આયોતો હોજ ના પોર
એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની સે આપડી જોડ
હો આઠમા ધોરણ મો આયા ને આપડી
વાલી નેહાળ બદલોની
ટ્યુશન બંધાયું ભેગુ મળવા
મેતો જોઈ જોણી
હુ નપાસ થયો ને તારે આઈ
ઊંચી ટકાવારી
છૂટક મજુરી મને મલી ને તું બની
સરકારી અધિકારી
હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ
રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ
હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ
રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ
એ હુ ઓય નો ઓય રહી જ્યો
તુ થઈ જી મારા મોર
એ જુદી પડી આપડી જુગલ જોડ
એ પોંચ ના પારલે માં બિસ્કીટ હવે મળતા નથી હોળ
એ ના બની તારી ને મારી જોડ
એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની છે આપડી જોડ
એ ખાટી મીઠી ગોળી રૂપીયા ની મળતી ચાર
એ ગલ્લા આગળ થયો તો આપણ ને પ્યાર
એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર
ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર
એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર
ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર
મણિરાજ બારોટ નો મણિયારો ચાલતો ચારે કોર
એ જમાના ની જુની છે આપડી જોડ
એ પોંચ ના પારલે મા બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની છે આપડી જોડ
હો બોરડી એ ખાવા ગયાતા બોર ને
કોંટો હાથે વાગ્યો
લોહી થી નેતર પેતર હાથ રે
દુપટ્ટા થી બાંધ્યો
હો તારી કાયા માયા જોઈને અમને
ઘણું લાગ્યું હારુ
મારે દોડવુ હતુ ને ઢાલ નુ
મળી ગયુ બાનુ
હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો
ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો
હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો
ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો
એ આનંદ મેળો મા ચડીતી તને ચકડોલ
ઘેર મુકવા તને હુ આયોતો હોજ ના પોર
એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ
એ સમય ની જુની સે આપડી જોડ
હો આઠમા ધોરણ મો આયા ને આપડી
વાલી નેહાળ બદલોની
ટ્યુશન બંધાયું ભેગુ મળવા
મેતો જોઈ જોણી
હુ નપાસ થયો ને તારે આઈ
ઊંચી ટકાવારી
છૂટક મજુરી મને મલી ને તું બની
સરકારી અધિકારી
હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ
રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ
હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ
રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ
એ હુ ઓય નો ઓય રહી જ્યો
તુ થઈ જી મારા મોર
એ જુદી પડી આપડી જુગલ જોડ
એ પોંચ ના પારલે માં બિસ્કીટ હવે મળતા નથી હોળ
એ ના બની તારી ને મારી જોડ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon