Lili Pili Patang - Dinesh Thakor
Singer : Dinesh Thakor , Lyrics : Sovanji Thakor
Music : Imran Raaz , Label : Jhankar Music
Singer : Dinesh Thakor , Lyrics : Sovanji Thakor
Music : Imran Raaz , Label : Jhankar Music
Lili Pili Patang Lyrics in Gujarati
| લીલી પીળી પતંગ લિરિક્સ ગુજરાતીમાં
લાલ પીળી આકાશે રે ઉડતી
પણ મુડ નથી મારુ લાડુ ના દેખાતી
અરે મુડ નથી મારુ લાડુ ના દેખાતી
હે એ એ રોજ હવારે ધાબે ચડી લુઘડા તુ હુકવતી રે
હે એ એ રોજ હવારે ધાબે ચડી લુઘડા તુ હુકવતી રે એ હો હો
લાડુડી મારી આવી ઉત્તરાયણ ના દેખાણી રે
હે એ એ જોવા તારુ મોઢુ વેલા હુ પરોઢિયે રે જાગ્યો રે
લાડુડી મારી ધાબે ના દેખાણી રે
લાડુડી મારી ચોયકણ તું અટવાણી રે...
હો સુરતી માંજો સાંકળ આંઠ દોરી હુતો લાયો
બાર જોડી પતંગ એક હારે વોરી લાયો
હો મન ની મોનેલ મોનીતી ના વિચાર માં ખોવાયો
વિચાર તારા કરતા મારો પતંગ રે કપાયો
હે એ એ ગોમ આખુ ધાબા ઉપર ઘર માં તુ પુરાણી રે એ હો હો
લાડુડી મારી ઘર ના કામ માં ગુથવાણી રે
લાડુડી મારી ચોયકણ તું અટવાણી રે...
હો તારા માટે લાડુ મારી ઉંધીયુ મંગાવુ
આવ મારા ધાબે ચિક્કી પ્રેમ થી ખવડાવુ
હો લાડુ તારા હાથ માં મોટી ફિરકી પકડાવુ
હે એ એ વાત તારી જોઇ ધાબે ઓટા ફેરા મારુ રે એ હો હો
લાડુ મારી બપોરે તું દેખાણી રે
લાડુ મારી બપોરે દેખાણી રે
લાડુડી મારા દિલ માં હમાણી રે
લાડુડી મારા કાળજે તુ કોરાણી રે...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon