Dil Nu Agreement - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Bhopalsinh Dabhi
Music : Shashi Kapadiya , Label : Studio Saraswati Official
Singer : Naresh Thakor , Lyrics : Bhopalsinh Dabhi
Music : Shashi Kapadiya , Label : Studio Saraswati Official
Dil Nu Agreement Lyrics in Gujarati
| દિલનું એગ્રીમેન્ટ લિરિક્સ ગુજરાતીમાં
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
તમારા માટે ખુલ્લા છે દિલ ના ગેટ
હો પહેલા હતા યાર આપણે કલાસમેટ
હો પહેલા હતા યાર આપણે કલાસમેટ
કહી દો ને ક્યારે બનશો મારા સોલમેટ
હો એવુ તારા દિલ થી કરવું છે મારે એગ્રીમેન્ટ
તારા નામ ની પાછળ મારી લાગે સરનેમ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
હો નોનપણ થી આપણે રહેતા હારોહાર
રાખતા કાયમ વાલી મારી હંભાળ
હો તારા હાથ નીચા મળે એવી થાય એક સવાર
તુ કહે જલ્દી તૈયાર થાવ જાવુ ફરવા બહાર
વિધાઆઉટ યુ માય લાઈફ લાઈફ નથી
વિથ યુ માય લાઈફ લાઈફ એવરીથીંગ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
હો વાતે વાતે રાખે તું મારુ એવુ ધ્યોન
ડૉક્ટર જેમ રાખે મરીજ નુ ધ્યોન
મારા માટે તું તો છે પેરાસીટામોલ
બોલને ક્યા શબ્દો માં કરું તારો તોલ
હો ગમે છે મારા દિલને તારુ નેચર
જોવુ છુ હું તારી સાથે મારુ ફયુચર
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
હો તુ હા કહે તો કરાઈ દઉં મરેજ ડેટ
કહી દો ને ક્યારે બનશો મારા સોલમેટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
તમારા માટે ખુલ્લા છે દિલ ના ગેટ
હો પહેલા હતા યાર આપણે કલાસમેટ
હો પહેલા હતા યાર આપણે કલાસમેટ
કહી દો ને ક્યારે બનશો મારા સોલમેટ
હો એવુ તારા દિલ થી કરવું છે મારે એગ્રીમેન્ટ
તારા નામ ની પાછળ મારી લાગે સરનેમ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
હો નોનપણ થી આપણે રહેતા હારોહાર
રાખતા કાયમ વાલી મારી હંભાળ
હો તારા હાથ નીચા મળે એવી થાય એક સવાર
તુ કહે જલ્દી તૈયાર થાવ જાવુ ફરવા બહાર
વિધાઆઉટ યુ માય લાઈફ લાઈફ નથી
વિથ યુ માય લાઈફ લાઈફ એવરીથીંગ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
વર્ષો થી હુ કરુ તમારો રે વેઇટ
હો વાતે વાતે રાખે તું મારુ એવુ ધ્યોન
ડૉક્ટર જેમ રાખે મરીજ નુ ધ્યોન
મારા માટે તું તો છે પેરાસીટામોલ
બોલને ક્યા શબ્દો માં કરું તારો તોલ
હો ગમે છે મારા દિલને તારુ નેચર
જોવુ છુ હું તારી સાથે મારુ ફયુચર
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
પણ હા કેવા માં તમે ના થતા હવે લેટ
હો તુ હા કહે તો કરાઈ દઉં મરેજ ડેટ
કહી દો ને ક્યારે બનશો મારા સોલમેટ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon