Jiv Thi Vali Bahenpani Lyrics in Gujarati | જીવથી વાલી બહેનપણી લિરિક્સ ગુજરાતીમાં

Jiv Thi Vali Bahenpani - Shital Thakor & Hiral Raval
Singer : Shital Thakor & Hiral Raval 
Lyrics : Rohit Mandaliya , Music : Ajay Vagheshwari
Label : Vagheshwari Recording Studio
 
Jiv Thi Vali Bahenpani Lyrics in Gujarati
| જીવથી વાલી બહેનપણી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી
હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી
મારા વગર એક પલ એક ઘડીયે ના રેતી

હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી

હુ મળું કે ના મળું એતો ફોન મને કરતી
હુ જોવા ના મળું તો મને વિડીયો કોલ કરતી
હુ મળું કે ના મળું એતો ફોન મને કરતી
હુ જોવા ના મળું તો મને વિડીયો કોલ કરતી

મારો જવાબ ના મળે તો એ ચિંતા બહુ કરતી
મારો જવાબ ના મળે તો એ ચિંતા બહુ કરતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી

હો એક થાળી માં રોજ અમે ભેળા બેહી ખાતા
કીધા વગર એકબીજાની વાતો હમજી જાતા
હો હો દુનિયા ની વાત મા અમે કદીયે ના આવતા
એકબીજા ના ઉપર એવો ભરોસો રે રાખતા

હે જોઈ તારી મારી દોસ્તી કરે ગોમની રે વસ્તી
કઈ ફરક ના પડે આપડે તો રોજ થાય મસ્તી
હે જોઈ તારી મારી દોસ્તી કરે ગોમની રે વસ્તી
કઈ ફરક ના પડે આપડે તો રોજ થાય મસ્તી

હો મારી જીગર જાન મારા દિલ મા તુ રેતી
હો મારી જીગર જાન મારા દિલ મા તુ રેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી

મારો જન્મ દિવસ હોય ત્યારે સૌથી પેલી આવતી
મારા માટે મોગી મોગી ગિફ્ટ એતો લાવતી
તુમ જિયો હજારો સાલ એવુ બર્થડે વિશ કરતી
સદા ખુશ રહેજે તુ એવી દુઆઓ રે કરતી

હો તારી આંખ ના આંશુ હુ જોઈ નથી સકતી
તારા વગર એક પલ હુ તો રહી નથી સકતી
તારી આંખ ના આંશુ હુ જોઈ નથી સકતી
તારા વગર એક પલ હુ તો રહી નથી સકતી

એના જીવ થી વધારે મારી કદર એતો કરતી
એના જીવ થી વધારે એતો કદર મારી કરતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી

હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી
ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી
હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »