Ankho Thi Ankho Mali Lyrics in Gujarati | આંખોથી આંખો મળી લિરિક્સ ગુજરાતીમાં

Ankho Thi Ankho Mali - Bechar Thakor  
Singer - Bechar Thakor  , Music - Rohit Thakor
Lyrics - Bharat Rami (Malhar) , Label :  Bechar Thakor Official
 
Ankho Thi Ankho Mali Lyrics in Gujarati
| આંખોથી આંખો મળી લિરિક્સ ગુજરાતીમાં 
 
આંખોથી આંખો મળી જાણે દુઆઓ ફડી
આંખોથી આંખો મળી જાણે દુઆઓ ફડી
કેવી અસર છે દિલ બેખબર છે
કેવી અસર છે દિલ બેખબર છે
જ્યારથી મને તું મળી

બે રંગ મારી હતી જિંદગાની
આવીને રંગો ભર્યા તે દીવાની
બે રંગ મારી હતી જિંદગાની
આવીને રંગો ભર્યા તે દીવાની
મંજ હવે તું મળી

જ્યારથી મને તું મળી
જ્યારથી મને તું મળી

હો ધડકી ઉઠ્યું છે તડપી ઉઠ્યું છે
દિલ તારું નામ લઈ
બેચેનીઓ છે બેતાબીયો છે
પલભર આરામ નહીં

હો તારી મોહોબ્બતને પામી લીધી મે
મનની મુરાદોને પૂરી કીધી મે
તારી મોહબ્બતને પામી લીધી મે
મનની મુરાદોને પૂરી કીધી મે

ખુશીઓની આઈ ઘડી
જ્યારથી મને તું મળી
હો જ્યારથી મને તું મળી

હો નાદાનીઓ છે શેતાનીઓ છે
તારી અદામાં સનમ
હું વારી ગયો છું તારો થયો છું
સાચું કહું તારી કસમ

હો લાગે તું શબ્દોની વહેતી સરિતા
જાણે મનહારે લખેલી કવિતા
લાગે તું શબ્દોની વહેતી સરિતા
જાણે મનહારે લખેલી કવિતા
વાંચ્યા કરું હર ઘડી

જ્યારથી મને તું મળી
લા લા લા લા
જ્યારથી મને તું મળી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »