Janu Vina Cham Rahiye - Kamlesh Barot
Singer & Lyrics : Kamlesh Barot
Music : Bhailu Vadtal , Label: T-Series
Singer & Lyrics : Kamlesh Barot
Music : Bhailu Vadtal , Label: T-Series
Janu Vina Cham Rahiye Lyrics in Gujarati
| જાનું વિના ચમ રહીયે લિરિક્સ ગુજરાતીમાં
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી
એ ગુલાબનો ગોટો
મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા તે ફોનમાં એનો છે ફોટો
ફોટો જોઈ દાડો રે જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા તે ફોનમાં એનો છે ફોટો
ફોટો જોઈ દાડો મારો જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે ઓંમતેમ ફોફા માર્યા કરું
મારી જાનુડીને ગોત્યા કરું
અરે નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો
નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો
કોઈ તો બતાવો મારા ભાઈ
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા પાકીટમાં જાનુંનો ફોટો
ફોટો જોઈ દાડો મારો જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે દાડો રે જાય પણ રાતો ના જાતી
જ્યાં રે જોવું ત્યાં તુ જ દેખાતી
અરે દાડો રે જાય મારી રાતો ના જાતી
જે બાજુ જોવું મને તુ જ દેખાતી
અરે વિકાને પૂછ્યું
પેલા નરયાને પૂછ્યું
અલી વિકાને પૂછ્યું નરયાને પૂછ્યું
ખોટા ખોટા બોના કાઢે
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
હાય જાનું વિના ચમ રેવાય
અલી બની જા હવે તુ મારી ઘરવાળી
તને ભરાવું મારા ઘરના રે પાણી
અરે બની જા હવે મારા ઘરની તું રોણી
તને ભરાવું મારા ઘરના રે પોણી
અરે પપ્પુને પૂછીજો
પેલા હિતયાને પૂછીજો
અલી પપ્પુને પૂછીજો અજીતને પૂછીજો
ચેટલો કરું છું તને પ્યાર
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
હાય જાનું વિના ચમ રેવાય
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી
એ ગુલાબનો ગોટો
મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા તે ફોનમાં એનો છે ફોટો
ફોટો જોઈ દાડો રે જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા તે ફોનમાં એનો છે ફોટો
ફોટો જોઈ દાડો મારો જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે ઓંમતેમ ફોફા માર્યા કરું
મારી જાનુડીને ગોત્યા કરું
અરે નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો
નઈ રે મળે તો હવે જાશે મારો જીવડો
કોઈ તો બતાવો મારા ભાઈ
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે મારી જાનુડી ગુલાબનો ગોટો
મારા પાકીટમાં જાનુંનો ફોટો
ફોટો જોઈ દાડો મારો જાય
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
અરે દાડો રે જાય પણ રાતો ના જાતી
જ્યાં રે જોવું ત્યાં તુ જ દેખાતી
અરે દાડો રે જાય મારી રાતો ના જાતી
જે બાજુ જોવું મને તુ જ દેખાતી
અરે વિકાને પૂછ્યું
પેલા નરયાને પૂછ્યું
અલી વિકાને પૂછ્યું નરયાને પૂછ્યું
ખોટા ખોટા બોના કાઢે
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
જાનું વિના ચમ રહીયે
હાય જાનું વિના ચમ રેવાય
અલી બની જા હવે તુ મારી ઘરવાળી
તને ભરાવું મારા ઘરના રે પાણી
અરે બની જા હવે મારા ઘરની તું રોણી
તને ભરાવું મારા ઘરના રે પોણી
અરે પપ્પુને પૂછીજો
પેલા હિતયાને પૂછીજો
અલી પપ્પુને પૂછીજો અજીતને પૂછીજો
ચેટલો કરું છું તને પ્યાર
જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
ચમ રહીયે જાનું વિના ચમ રહીયે
હાય જાનું વિના ચમ રેવાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon