Chokari Patavi Chocolate Ma Lyrics in Gujarati | છોકરી પટાવી ચોકલેટમા લિરિક્સ ગુજરાતીમાં

Chokari Patavi Chocolate Ma - Kamlesh Barot
Singer : Kamlesh Barot , Lyrics : Kamlesh Barot & PP Bairaiya
Music : Dipesh Chavada , Label - Saregama India Limited
 
Chokari Patavi Chocolate Ma Lyrics in Gujarati
| છોકરી પટાવી ચોકલેટમા લિરિક્સ ગુજરાતીમાં 
 
ના ઓડી મા ના આઇફોનમાં
ના ઓડી મા ના આઇફૉન મા
ના ઓડી મા ના આઇફૉન મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા

ના સલવાર મા ના સાડી મા
ના સલવાર મા ના સાડી મા
મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા

હો પ્રીત બંધાઈ ગઈ પહેલી મુલાકાત મા
જીવ કરતા વાંલી મને લાગી એક રાત મા
ના આઇફોન મા ના ઓડી મા
ના આઇફૉન મા ના ઓડી મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા
હાય હાય હાય મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા

હો પહેલી મુલાકાત મા એતો મને ગમી ગઈ
વાતો વાતો મા દિલ મારું ચોરી ગઈ
અરે ધોળા દાડે મારા સપના મા આવે
હવે નથી રેવાતું બઉ તડપાવે

ના ગોમડા મા ના સીટી મા
ના ગોમડાં ના સીટી મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા

ના ઓડી મા ના આઇ ફૉન મા
ના ઓડી મા ના આઇ ફૉન મા
મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા

હાય દિલ કરે ગુલાબી આ હોઠ ચુમી લઉં
મારું જીગર તારા નોમ કરી દઉં
હો સાત ફેરા જીવન નાં તારી જોડે ફરી લઉં
કોરટ મા જઈ લવ મેરેજ કરી લઉ

ના સ્ટાઈલ મા ના સ્માઈલ મા
ના સ્ટાઈલ મા ના સ્માઈલ મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા
ના ઓડી મા ના આઇફૉન મા
ના ઓડી મા ના આઇફૉન મા

મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા
મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા
મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »