Guruji Mara Aave chhe - Birju Barot
Singer : Birju Barot, Lyrics : Pujya Dasi Jabu
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
Singer : Birju Barot, Lyrics : Pujya Dasi Jabu
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
Guruji Mara Aave chhe Lyrics in Gujarati
| ગુરુજી મારા આવે છે લિરિક્સ ગુજરાતીમાં
હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
નીજ નયનથી નીરખતા ત્યાં તો વાલો લાગે દૂર
ઓહમ સોહમના ચીપીયે એને ગોતી લેજો નૂર
હે જી ઝીણી ઝીણી ઝાલર સંભળાય
ગુરૂજી મારા આવે છે...
પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર
મોહ બંધનથી મુક્ત કરી ઉતારો ભવ જળ પાર
હવે મને અનહદ નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ
દાસી જબુ કર જોડી વિનવે આવા અનુભવી ચક્ષુ જોઈ
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય
ગુરૂજી મારા આવે છે...
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
નીજ નયનથી નીરખતા ત્યાં તો વાલો લાગે દૂર
ઓહમ સોહમના ચીપીયે એને ગોતી લેજો નૂર
હે જી ઝીણી ઝીણી ઝાલર સંભળાય
ગુરૂજી મારા આવે છે...
પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર
મોહ બંધનથી મુક્ત કરી ઉતારો ભવ જળ પાર
હવે મને અનહદ નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ
દાસી જબુ કર જોડી વિનવે આવા અનુભવી ચક્ષુ જોઈ
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય
ગુરૂજી મારા આવે છે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon