Guru Na Charanma Lyrics in Gujarati | ગુરૂના ચરણમા લિરિક્સ ગુજરાતીમાં

Guru Na Charan Ma - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Harshil Ranpura & Hitesh Maru
Lyrics : Das Baldev , Label : Jigar Studio
 
Guru Na Charanma Lyrics in Gujarati
| ગુરૂના ચરણમા લિરિક્સ ગુજરાતીમાં 
 
ગુરૂના ચરણમા મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે કાયમ છે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી

હો મારા ગુરૂના ચરણ મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે 

અટક ફટક મે ફોડયા રે ફટાકા
અટક ફટક મે ફોડયા રે ફટાકા
ભજન ભડાકે પાયા આંનદ અપારા

અરે મારા ઘનશ્યામપુરી બાપુના ચરણ મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે 

તન કર ગોળાને મન કર વિષ દારુ
તન કર ગોળાને મન કર વિષ દારુ
ધુનકી જામગરી ઓહંગ અગન પ્રજાળુ

અરે મારા રામબાપુના ચરણ મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે 

ખૂબ અમે ખેલ્યાને ખૂબ આનંદે ઉડ્યા
ખૂબ અમે ખેલ્યાને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા

અરે મારા રાણાબાપુના ચરણ મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે 

રંગ ભર નૈનુમા દિપક જલાયા
રંગ ભર નૈનુમા દિપક જલાયા
કહે બાપા “ બળદેવ ” ગગનમા દિવાળી

હો મારા ગુરૂના ચરણ મારે કાયમ છે દિવાળી
ગુરૂના ચરણમા મારે  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »