Odhani Lyrics in Gujarati | ઓઢણી લિરિક્સ ગુજરાતીમાં

Odhani - Jignesh Barot
Singer : Jignesh Barot , Music:  Rahul - Ravi
Lyrics : Darshan Bajigar , Label - Saregama India Limited
 
Odhani Lyrics in Gujarati
| ઓઢણી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જતી વખતે મને ફરી ફરી જોતી

હો જતી વખતે મને ફરી ફરી જોતી
મારા વગર ના રેતી
ડોઢી નજરે મારા હોમી નજર રાખતી
ઓઢણી માથે ઓઢી રોતી

હો યાદ આવે છે  મને તું ને તારી વાતો
યાદ આવે છે  મને તું ને તારી વાતો
આવી શકે તો પાછી આવને
 પાછી  આવને

હો જતી વખતે મને ફરી ફરી જોતી
મારા વગર ના રેતી
ડોઢી નજરે મારા હોમી નજર રાખતી
ઓઢણી માથે ઓઢી રોતી

હો જીંદગી કેવા કેવા સપનાં દેખાડે
 મળતા નથી એની માયા લગાડે
 હો જેના ઉપર વિતે એકલો જાણે
 જેના વગર વિતે એ શું જાણ

યાદ આવે છે એની નથી એ ભૂલાતી 
યાદ આવે છે એની નથી એ ભૂલાતી 
આવી શકે તો પાછી આવને
પાછી આવને

હો જતી વખતે મને ફરી ફરી જોતી
મારા વગર ના રેતી
હો ડોઢી નજરે મારા હોમી નજર રાખતી
ઓઢણી માથે ઓઢી રોતી

હો તડકે હુકાતી હશે ઓઢણી એમની
હો માં વાઈ રે યાદ આવે મારા પ્રેમની 
તું આવે તો ફરી જીવ માં જાન આવે
જીદે ચડેલા આ હૈયા ને કોણ મનાવે
www.gujaratitracks.com
હો જીંદગી એકલા થી નથી રે જીવાતી 
જીંદગી એકલા થી નથી રે જીવાતી 
આવી શકે તો પાછી આવને
હવે પાછી આવને

હો જતી વખતે મને ફરી ફરી જોતી
મારા વગર ના રેતી
હો ડોઢી નજરે મારા હોમી નજર રાખતી
ઓઢણી માથે ઓઢી રોતી
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »