Eti Keti Ma Rehavanu - Vardan Barot
Singer : Vardan Barot , Music : Shankar Prajapati & Bhavik Prajapati
Lyrics : Aanand Mehra , Label- Saregama India Limited

Eti Keti Ma Rehavanu Lyrics in Gujarati
| એટી કેટી માં રેહવાનુ લિરિક્સ ગુજરાતીમાં
એટી કેટીમાં રહેવાનું આપણે મોજમાં જીવવાનું

કોઈ મફતમાં શીખવાડે એને એટલું કેવાનું કે
મારી લાઈફ મારા રુલ મને જે ગમે એ કબુલ
મને શીખવાડવા ની કરતો ના કદી ભૂલ
તું તારું કરને મને મારુ કરવા દે
મારા માં પડે તો ખોટો માર ખયે રેવાદે

કોણ બોલે કોણ બકે આપણે આપણું કરવાનું
હો જીવીયે ત્યાં સુધી સુખ દુઃખ
આવતું જાતું રહેશે મારે શું જોવે કોઈ આપી થોડી દેશે
મુજે જો ભાયા વો ચંગા
બેટા તું મુઝસે ના લે પંગા
કાન ઇધર કર સુનલે જરા
કેહના ચાહે ક્યાં એ બંદા
શોખ મારા મોટા છે મેહનત હું મોટી કરું બાલી જઉં કે બેંગકોક
મારા દમ પર હું ફરું

મારી લાઈફ જોઈ તારી બડે એમાં હું શું કરું

ભઈઓની મહેફીલ માં મોજમાં રહેવાનું
ભઈઓની મહેફીલ માં મોજમાં રહેવાનું
લવ બવના લફડા માં કદી નઈ પડવાનું
જાનું જાનું કઈ જાન લેશે તને છોડી એ બીજે જશે
આખું જીવન તું રોતો રેશે મારી આ વાત તું માની લેજે કે
કાળો છે જમાનો એમાં કાળો કાળો પ્રેમ છે તારો છે ને
તારો રેશે ખાલી તારો વહેમ છે

લવ ઇઝ બ્લાઇન્ડ પણ તું આંધળો કેમ છે

મન ને ગમે મન ને ફાવે આપણે એટલું કરવાનું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon