12 Ni Bus Ma Bari Pase Bethi Lyrics in Gujarati | ૧૨ની બસમા બારી પાસે બેઠી લિરિક્સ ગુજરાતીમાં

12 Ni Bus Ma Bari Pase Bethi - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Amarat Vayad 
Music : Dipesh Chavada , Label - Saregama India Limited
 
12 Ni Bus Ma Bari Pase Bethi Lyrics in Gujarati
| ૧૨ની બસમા બારી પાસે બેઠી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે બાર ની બસ મા બારી પાસે જોને બેસી તું
હો બાર ની બસ મા બારી પાસે જોને બેસી તું
મન મા એવું થાય બસ મા જઈ મળી લવ
ધારી ધારી બારી સોમે જોયા કરું હું
ધારી ધારી બારી સોમે જોયા કરું હું

ઓ તારા જેવી જ દેખાય પણ ચેહરે ના ઓળખાય
તારા જેવી જ દેખાય પણ ચેહરે ના ઓળખાય

હે વારે વારે હોર્ન મારી તારી સોમુ જોવું હું
કંડક્ટર ની પાછળ વાળી સીટ મા બેસી તુ
ઘડી ઘડી એની સોમુ જોયા કરું હું
હે ટગર ટગર એની સોમુ તાક્યા કરું છું

હે કરી બસ ની પાછળ ગાડી હું જોવું ધારી ધારી
પણ એ નથી ઓળખાતી પેલી બારી પડતી આડી
ઓ એની પાછળ બેઠો તો એને ઇશારા મા કીધું
પણ એના સમજે હોર્ન મા જોવે એતો સીધું

હે ગાડી ઓવરટેક કરી હુ થઈ ગયો બસ ની મોરી
ગાડી ઓવરટેક કરી હુ થઈ ગયો બસ ની મોરી
હે આગલા સ્ટેશન જઈ મેં તો ગાડી ઉભી રાખી
દુપટ્ટો ખોલી એતો મારા સોમુ તાકી
મારા હોમું તાકી હું તો થઈ જ્યો રાજી રાજી
હે સેલ મારી ને ગાડી મેતો એની બાજુ વાળી

હે નજર થી નજર મળી પછી નજર એક થઈ
મને જોઈને બસ માથી નીચે ઉતરી જઈ
ઓ હસતાં હસતા આવી એતો ગાડી મા બેસી ગઈ
એની મારી મુલાકાત બહુ ટાઇમે થઈ

હે ફરી થી નંબર લઈ ગઈ મારે વાતો ચાલુ થઈ ગઈ
ફરી થી નંબર લઈ ગઈ મારે વાતો ચાલુ થઈ ગઈ
હે પછી પ્રેમ થયો ભરપૂર એના થી રહી ના સકું દૂર
પ્રેમ થયો ભરપૂર એના થી રહી ના સકું દૂર
દિવસ મા એકવાર એને મળું હું જરૂર

અરે એતો બની ગઈ મારા ચહેરા નું નૂર
હવે એ પણ નથી થવાં માગતી મારા થી દૂર 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »