Chhetu Se Piyar Maru - Gopal Bharvad & Kinjal Rabari
Singer - Gopal Bharvad & Kinjal Rabari
Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Vipul Prajapati , Label - Jannat Video Patan
Singer - Gopal Bharvad & Kinjal Rabari
Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Vipul Prajapati , Label - Jannat Video Patan
Chhetu Se Piyar Maru Lyrics in Gujarati
| છેટું છે પિયર મારુ લિરિક્સ ગુજરાતીમાં
અરે માથે વાદળ વીજ ઝબુકે
આ મેધે માંડ્યા મંડાણ
એ માથે વાદળ વીજ ઝબુકે
મેધે માંડ્યા મંડાણ
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
હે ધીરજ ધરોને નક્કી કરો કે આજ જવું કે કાલ
છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
એ હૈયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો
એમાંય પછી કાલ હવારે વલોણાંનો વારો
હૈયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો
એમાંય પછી કાલ હવારે વલોણાંનો વારો
હે મન માને તો મેળવા આવું નકે મેલો રાડ
છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
હે ઉભા પગે છમ હેડુ મેલી ઘરના કામકાજ
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
હા છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
હા ટેવ છે રોજ તમારે ઉઠવાની મોડા
પરોઢિયે ઉઠી વેલા દોસે કોણ ધોરા
હે વલોણું વાસેડું ઘર ચેવું પડ્યું ભાળો
તોય જાવું હોય તો મેલવા આવું પરભારો
આ મેધે માંડ્યા મંડાણ
એ માથે વાદળ વીજ ઝબુકે
મેધે માંડ્યા મંડાણ
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
હે ધીરજ ધરોને નક્કી કરો કે આજ જવું કે કાલ
છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
એ હૈયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો
એમાંય પછી કાલ હવારે વલોણાંનો વારો
હૈયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો
એમાંય પછી કાલ હવારે વલોણાંનો વારો
હે મન માને તો મેળવા આવું નકે મેલો રાડ
છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
હે ઉભા પગે છમ હેડુ મેલી ઘરના કામકાજ
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
છેટું છે પિયર મારુ
જવ કે ના જવ વિચારું
હા છેટું છે પિયર તારું
નકે તને ના ચો પાડું
હા ટેવ છે રોજ તમારે ઉઠવાની મોડા
પરોઢિયે ઉઠી વેલા દોસે કોણ ધોરા
હે વલોણું વાસેડું ઘર ચેવું પડ્યું ભાળો
તોય જાવું હોય તો મેલવા આવું પરભારો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon