Dakan - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Janki Ghadhvi , Label - Saregama India Limited
Singer : Jignesh Barot , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Janki Ghadhvi , Label - Saregama India Limited
Dakan Lyrics in Gujarati
| ડાકણ લિરિક્સ ગુજરાતીમાં
મીઠી મીઠી તારી વાતો
ઝેર બની ગળે
ખોટે ખોટા તારા આશુ, કેર બની ને જો ભરખે
કેવો છે કાળો જુલમ
મારી વ્હાલીનો કેવું પડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈના છોડે
એવા સારા ઘરના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈના છોડે
તારી સામે કોઈ તડપે રાખે
તોયે તને કઈ થાતું નથી
ધગ ધગતા દિલને તું કચડી નાખે
મન તારું તોયે તારું ભરાતું નથી
હા કોઈ ના દીકરા બેહાલ કરે
તારા દિલના દયા નો તો છાંટો નથી
હાય લોહી ના આશુ રડે છે
મુછડા તે કરી છે કેવી દશા
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈના છોડે
એવા સારા ઘરના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
તારા માટે પ્રેમ રમત છે
એ રોજ રમકડું નવું જોઈએ છે
હું દીવાનો તને હમજી ભોળી
બધાં સામે તને કેતો મારી
હા કો નું એંઠું હું ખાતો નથી
તારા જેવાનો હું થતો નથી
આ તારા આશિકની બરબાદી
તે જોઈ લીધી છે તે વહાલી મજા
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
એવા સારા ઘર ના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
ઝેર બની ગળે
ખોટે ખોટા તારા આશુ, કેર બની ને જો ભરખે
કેવો છે કાળો જુલમ
મારી વ્હાલીનો કેવું પડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈના છોડે
એવા સારા ઘરના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈના છોડે
તારી સામે કોઈ તડપે રાખે
તોયે તને કઈ થાતું નથી
ધગ ધગતા દિલને તું કચડી નાખે
મન તારું તોયે તારું ભરાતું નથી
હા કોઈ ના દીકરા બેહાલ કરે
તારા દિલના દયા નો તો છાંટો નથી
હાય લોહી ના આશુ રડે છે
મુછડા તે કરી છે કેવી દશા
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈના છોડે
એવા સારા ઘરના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
તારા માટે પ્રેમ રમત છે
એ રોજ રમકડું નવું જોઈએ છે
હું દીવાનો તને હમજી ભોળી
બધાં સામે તને કેતો મારી
હા કો નું એંઠું હું ખાતો નથી
તારા જેવાનો હું થતો નથી
આ તારા આશિકની બરબાદી
તે જોઈ લીધી છે તે વહાલી મજા
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
એવા સારા ઘર ના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘરને છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon