Chal Hat Hava Aane De - Jigar Thakor
Singer: Jigar Thakor , Lyrics: Chandu Raval
Music: Mayur Nadiya , Label: Jhankar Music
Singer: Jigar Thakor , Lyrics: Chandu Raval
Music: Mayur Nadiya , Label: Jhankar Music
Chal Hat Hava Aane De Lyrics in Gujarati
| ચલ હટ હવા આને દે લિરિક્સ ગુજરાતીમાં
તારા જેવા ચેટલા દિનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા... (૨)
તુ છે હાવ નાનુ બચુ ... (૨)
ચલ હટ હવા આને દે... (૨)
તારા જેવા ચેટલા દિનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા...
હે તારો પાવર તારા પાહે તુ રાખજે
આ હાવાજ ની હડફેટે જોજે ના ચડજે... (૨)
જીવવુ હોય તો અહી થી સુમડી માં ભાગજે
ખુલા બટન તારા છાતીના વાખજે
ના કરતો ખોટો ચાળો
નહિતર ભરવો પડે ઉછાળો
ચલ હાથ હવા આને દે... (૨)
તારા જેવા ચેટલા દિનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા...
આ હાવજ ની હમજાણ તને નહિ હમજાય
હે પડી જાશે લમણા માં તને નહિ હંભળાય... (૨)
તારી ઓકત નથી સિંહ ને બાથ ભરવાની
એક હાકોટે તારી ચડી પલડી જવાની
હજુ વેળા છે વળ પાછો
હાલ મારગ બતાવુ હાચો
ચલ હટ હવા આને દે... (5)
ચલ નિકળ...
મારા હાવજે એને જબરા હમજાયા... (૨)
તુ છે હાવ નાનુ બચુ ... (૨)
ચલ હટ હવા આને દે... (૨)
તારા જેવા ચેટલા દિનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા...
હે તારો પાવર તારા પાહે તુ રાખજે
આ હાવાજ ની હડફેટે જોજે ના ચડજે... (૨)
જીવવુ હોય તો અહી થી સુમડી માં ભાગજે
ખુલા બટન તારા છાતીના વાખજે
ના કરતો ખોટો ચાળો
નહિતર ભરવો પડે ઉછાળો
ચલ હાથ હવા આને દે... (૨)
તારા જેવા ચેટલા દિનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા...
આ હાવજ ની હમજાણ તને નહિ હમજાય
હે પડી જાશે લમણા માં તને નહિ હંભળાય... (૨)
તારી ઓકત નથી સિંહ ને બાથ ભરવાની
એક હાકોટે તારી ચડી પલડી જવાની
હજુ વેળા છે વળ પાછો
હાલ મારગ બતાવુ હાચો
ચલ હટ હવા આને દે... (5)
ચલ નિકળ...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon