Ravivare Malva Bolave Lyrics in Gujarati | રવિવારે મળવા બોલાવે લિરિક્સ ગુજરાતીમાં

Ravivare Malva Bolave - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Music : Chirag Goswami
Lyrics : Aarav Kathi , Label : S S DIGITAL 
 
Ravivare Malva Bolave Lyrics in Gujarati
| રવિવારે મળવા બોલાવે લિરિક્સ ગુજરાતીમાં 
 
હા પ્રેમ હવે બધુ મારું થઈ જાય ફેમ
મારી લાઈફમાં છે અનોખું મારી ગોડીનો પ્રેમ
મારી રજાયું પડે ને જોયા જેવો એનો ખેલ
જાણે મોરને મળવા તડપતિ હોય એની રે ઢેલ

હે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે
હા અરે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે
હે દાડો ઉગે એવો પેલો તારો ફોન રે આવે

હા મનનું ધાર્યું કરાવે મનમાની ચલાવે
મનનું ધાર્યું કરાવે મનમાની ચલાવે
હું ના પાડું તો હું ના પાડું તો ડોળા કાઢી મને ડરાવે
અરે ઓહો ઓહો અરે મને રવિવારના દાડે ગોડી મળવા બોલાવે

હા વિડીયો કોલ કરી મારા વાળ કપાવડાવે
ગિફ્ટમાં આપેલો શર્ટ મને પહેરવડાવે
અરે ઓહો ઓહો હા એને શું પહેરવું એ મને ચોઈસ કરાવે
એક પછી એક ડ્રેસ મને કાચમાં બતાવે

હા એ ટાઈમે થાય ટચ મારે રોજની ખચાખચ
એ ટાઈમે થાય ટચ મારે રોજની ખચાખચ
એને મનાવા રે એને મનાવા મારે કહેવું પડે લવ યુ સો મચ
હે એને ફોહલાવા મારે લાવવો પડે ચોકલેટનો બંચ

હા બોલું કરી બેહાડી એને આવું હું તો બારે
ખાધા પછી સિગરેટ પીવાની ટેવ મારે
ઓ ઓ એના હોમી સિગરેટ હું સળગાવું રે જ્યારે
વિફરેલી સિંહણને પછી વેઠવી પડે મારે

હા એ કરે મારી કૅર લાવું તો એને જ મારા ઘેર
એ કરે મારી કૅર લાવી છે એને જ મારા ઘેર
વાઇફ બને તો તું જો મારી વાઇફ બને 
તો આપણી સફળ લાઈફ બની જાય

અરે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે
ગોડી મને મળવા બોલાવે માનેલું ઘર કરાવે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »