Maro Dwarikadhish - Vijay Suvada
Singer & Lyrics: Vijay Suvada , Music : Dhaval Kapadiya
Label : Jhankar Music
Singer & Lyrics: Vijay Suvada , Music : Dhaval Kapadiya
Label : Jhankar Music
Maro Dwarikadhish Lyrics in Gujarati
| મારો દ્વારકાધીશ લિરિક્સ ગુજરાતીમાં
જય દ્વારકાધીશ
હે આખી દુનિયા નો ન્યાયધીશ હે મારો દ્વારકાધીશ... (૨)
હે માંગો વિસ ને આપે છે તીસ હે મારો દ્વારકાધીશ
હે તારુ નામ લઈ હુ તો જીવીશ હે મારો દ્વારકાધીશ
હે સોનાની નગરીવાળો જશોદા નો લાલો
હે આખી દુનિયા નો ન્યાયધીશ હે મારો દ્વારકાધીશ... (૨)
હે ઠાકોર ના નામ ના મારે અજવાળા
બંધ કિસ્મત ના ખોલે એતો તાળા
હે ઠાકર ના નામ ની જાપુ હુ માળા
પેઢીયુના પુણે મળે દ્વારકાવાળા
એતો રૂદિયા નો છે ધબકારો નોધારા નો સહારો
હો તુ કહે એટલા ડગલા ભરીશ હે મારો દ્વારકાધીશ
મારો દ્વારકાધીશ...
હો ઠાકરજી ભેળા રેતા અમારી
ભાવ થી ભજે તમને સૌ માલધારી
હો વેવાર તેવાર માં લાજ રે રાખી
ઠાકર ને નામ કરી જિંદગી અમારી
હુ તો ઠાકર ને ભજનારો ઠાકર તારે જનમારો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon