A Badlai Gaya - Naresh Thakor
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi & Utpal Barot
Label - Dhvani Production
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi & Utpal Barot
Label - Dhvani Production
A Badlai Gaya Lyrics in Gujarati
| એ બદલાઈ ગયા લિરિક્સ ગુજરાતીમાં
આજે એને ગયાને
આજે એને મળ્યા ને
આજે એને ગયા ને
આજે એને મળ્યા ને
મારે વર્ષો થયા
આજે એને ગયા ને
મારે વર્ષો થયા
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
અમે એના એ રહ્યાને
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
હો બરબાદ કરી નાખી જીંદગી ને આખી
તોય એની યાદો દિલમાં સંગ્રહી ને રાખી
બરબાદ કરી નાખી જીંદગી ને આખી
તોય એની યાદો દિલમાં સંગ્રહી ને રાખી
અમે એના એ રહ્યાને
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
હો આજ કાલ હવે મારા હાલ કોઈ નથી પુછતુ
પોતાના કહું એવુ મને કોઈ નથી મળતુ
હા જોઈ મારા હાલ કુદરતનું દિલ નથી બળતું
એને શું ખબર કે આ દિલમાં કેવુ હશે તડતુ
અમે કોણ જાણે કેવી રીતે ભોળવાયા
ભોળી એની આંખો જોઈ અમે છેતરાયા
અમે કોણ જાણે કેવી રીતે ભોળવાયા
ભોળી એની આંખો જોઈ અમે છેતરાયા
અમે એના રે રહ્યાને એ બીજાના થયા
અમે ભુલ્યા રે નથીને એ ભુલી રે ગયા
હો મને મારા હાલ પર છોડી તમે સુખી રેંજો
આવતા જતા ક્યાંક મળો તો જોઈ લેજો
હશે થોડી ઘણી તારી માયા તો મુકી દેશુ
આ ભવે ના મળ્યા તો પર ભવમાં મળી લેશું
આખી આખી રાતો અમથી વાતો રે થાશે
પરભવે મળવાના લેખ લખાશે
આખી આખી રાતો અમથી વાતો રે થાશે
પરભવે મળવાના લેખ લખાશે
અમે એના રે રહ્યાને
અમે એના રે રહ્યાને એ બીજાના થયા
હો અમે એના રે રહ્યાને એ બીજાના થયા
આજે એને મળ્યા ને
આજે એને ગયા ને
આજે એને મળ્યા ને
મારે વર્ષો થયા
આજે એને ગયા ને
મારે વર્ષો થયા
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
અમે એના એ રહ્યાને
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
હો બરબાદ કરી નાખી જીંદગી ને આખી
તોય એની યાદો દિલમાં સંગ્રહી ને રાખી
બરબાદ કરી નાખી જીંદગી ને આખી
તોય એની યાદો દિલમાં સંગ્રહી ને રાખી
અમે એના એ રહ્યાને
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
અમે એના એ રહ્યાને એ બદલાઈ ગયા
હો આજ કાલ હવે મારા હાલ કોઈ નથી પુછતુ
પોતાના કહું એવુ મને કોઈ નથી મળતુ
હા જોઈ મારા હાલ કુદરતનું દિલ નથી બળતું
એને શું ખબર કે આ દિલમાં કેવુ હશે તડતુ
અમે કોણ જાણે કેવી રીતે ભોળવાયા
ભોળી એની આંખો જોઈ અમે છેતરાયા
અમે કોણ જાણે કેવી રીતે ભોળવાયા
ભોળી એની આંખો જોઈ અમે છેતરાયા
અમે એના રે રહ્યાને એ બીજાના થયા
અમે ભુલ્યા રે નથીને એ ભુલી રે ગયા
હો મને મારા હાલ પર છોડી તમે સુખી રેંજો
આવતા જતા ક્યાંક મળો તો જોઈ લેજો
હશે થોડી ઘણી તારી માયા તો મુકી દેશુ
આ ભવે ના મળ્યા તો પર ભવમાં મળી લેશું
આખી આખી રાતો અમથી વાતો રે થાશે
પરભવે મળવાના લેખ લખાશે
આખી આખી રાતો અમથી વાતો રે થાશે
પરભવે મળવાના લેખ લખાશે
અમે એના રે રહ્યાને
અમે એના રે રહ્યાને એ બીજાના થયા
હો અમે એના રે રહ્યાને એ બીજાના થયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon