Tara Dilma Hamesha Raheva Mangu Chhu Lyrics in Gujarati | તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ લિરિક્સ ગુજરાતીમાં

Tara Dilma Hamesha Raheva Mangu Chhu - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Ketan Barot
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
 
Tara Dilma Hamesha Raheva Mangu Chhu Lyrics in Gujarati
| તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ... ( ૨ )
હો તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ
તુ સાથ નિભાવજે જીંદગીભર... ( ૨ ) 
હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ... ( ૨ )
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ

હો મન ગમતા માણસ તમે છો અમારા 
રાત દાડો જોવુ હુતો સપના તમારા
હો લાગો છો તમે મને વાલા રે વાલા
તમને જોઈ ને મારા વીતે છે દાડા
હો કરુ પ્રેમ કેટલો તને શુ ખબર ... ( ૨ )
હો રોજ પ્રેમ ભરી વાતો કરવા માગુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ

હો થવાદેવા નથી તમને આઘાપાછા 
સાચવવા માં તને પડશુ નહી કાચા 
હો જયા સુધી રેહશે ચાંદ ને તારા
રાખીશુ તમને કયામ દિલ માં અમારા
હો તારા જોડે વીતાવુ મારો આ સફર ... ( ૨ )
તને મન ના મોઘેરા મોલ રે રાખુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »