Dagali Duniya Lyrics in Gujarati | દગાળી દુનિયા લિરિક્સ ગુજરાતીમાં

Dagali Duniya - Dhaval Barot
Singer - Dhaval Barot , Lyrics - Ashoksinh Jadeja
Music - Mayur Nadiya , Label - Kushma Production
 
Dagali Duniya Lyrics in Gujarati
| દગાળી દુનિયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
ભરોસો કરીને હુ રાત દિવસ રોતો

હો ખોટા હારે જીવ્યા એ વિચારી જીવ બળતો
ખોટા હારે જીવ્યા એ વિચારી જીવ બળતો
ભરોસો કરીને હુ રાત દિવસ રોતો

શું લાવ્યા હતા ને શું લઈ જઉ છે
આ નફરત ની દુનિયા થી દૂર જઉ છે

હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
ભરોસો કરીને હુ રાત દિવસ રોતો
હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો

હો મળે એને કદર નથી વિચારી આંખ રડતી
મતલબી માણસો ની વાત ના હમજાતિ
હો ભલુ જેનુ કરીયે એજ દુઃખ આપી જાય છે
મોઢે મીઠા રઈને આપણું કરી જાય છે

હો ભોળપણ માં હતા એટલે જગ થી લૂંટાણા
દગાળી આ દુનિયા મા આવીને હલવાણા
હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
ભરોસો કરીને હુ રાત દિવસ રોતો
હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો

હો આ જન્મે હખ ના આવ્યુ જીવવા મા
આખો ભવ રઝળ્યો બીજા ને ખુશ કરવા મા
હો જગ જીતી લેત પણ પોતાના થી હાર્યા
ભરોસે કોઈ ના ઉંડા દરિયે અમે ડૂબ્યા

હો જીવતે જીવ મરી ગયા સુ રે જીવવા ના
હક નુ હારી ગયા કોને જઈને કેવાના
હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો
ભરોસો કરીને હુ રાત દિવસ રોતો
હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »