Nonpan Ni Maya - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bazigar
Music : Rahul - Ravi , Label: T-Series
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bazigar
Music : Rahul - Ravi , Label: T-Series
Nonpan Ni Maya Lyrics in Gujarati
| નોંનપણની માયા લિરિક્સ ગુજરાતીમાં
હો ઓ ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
અરે અરે રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો 1 થી 10 હારે ભણ્યા પછી જુદા પડ્યા
એના પછી આજ સુધી અમે નાથી મળ્યા
હો ઓ તમે અમને ભૂલ્યા પણ અમે નથી ભૂલ્યા
તને ખોળવા માં અમે આગળ નથી ભણ્યા
હો મળી ના મને તારી કોઈ ખબરુ
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
મળી ના મને તારી કોઈ ખબરુ
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
અરે અરે રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ભગવાન તારા મન ની બધી આશા પુરી કરે
એટલો આગળ વધે તને ભીડ માં જોવો પડે
હો ઓ મારી એક અરજી તને છેલ્લીવાર મળું
એક વાર મળી તને દિલ ની વાત કરું
હો ઓખો ની હોમે તને જોઈને
મનાતું નથી તુ છે કે મારુ કોઈ સપનુ
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ઓ ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
અરે અરે રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો 1 થી 10 હારે ભણ્યા પછી જુદા પડ્યા
એના પછી આજ સુધી અમે નાથી મળ્યા
હો ઓ તમે અમને ભૂલ્યા પણ અમે નથી ભૂલ્યા
તને ખોળવા માં અમે આગળ નથી ભણ્યા
હો મળી ના મને તારી કોઈ ખબરુ
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
મળી ના મને તારી કોઈ ખબરુ
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
અરે અરે રે
ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ભગવાન તારા મન ની બધી આશા પુરી કરે
એટલો આગળ વધે તને ભીડ માં જોવો પડે
હો ઓ મારી એક અરજી તને છેલ્લીવાર મળું
એક વાર મળી તને દિલ ની વાત કરું
હો ઓખો ની હોમે તને જોઈને
મનાતું નથી તુ છે કે મારુ કોઈ સપનુ
હો નોંનપણ ની લાગી એની માયા
પરદેશી તને ભુલવા
નથી કર્યો અમે પ્રેમ રે
હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
હો ઓ ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon