Vhalo Mane Dwarikadhish Lyrics in Gujarati | વ્હાલો મને દ્વારકાધીશ લિરિક્સ ગુજરાતીમાં

Vhalo Mane Dwarikadhish - Kinjal Dave 
Singer : Kinjal Dave , Music : Kushal Chokshi   
Lyrics : Pratik Ahir , Label : KD Digital 
 
Vhalo Mane Dwarikadhish Lyrics in Gujarati
| વ્હાલો મને દ્વારકાધીશ લિરિક્સ ગુજરાતીમાં 
 
એ દ્વારિકા નગરી નો રાજા કોણ
જય રણછોડ માખણ ચોર
દ્વારિકા નગરી નો રાજા કોણ
જય રણછોડ માખણ ચોર

એ બેઠો ગોમતી ગાઠમા
ઠાકર મારો ઠાઠમા
ભરોસો એની વાતમા
બધુ વાલા ના હાથમા

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ

એ રાજાધિરાજ ઇના રૂડા રિવાજ
એ આવે રે કોઈ દ્વારે વાલો ના કરે નિરાશ
એ આવે રે કોઈ દ્વારે વાલો ના કરે નિરાશ

એ બેસે મૂળાણા ની વેલમા
આયા રે ડાકોર ગામમા
સુખ છે તારા ધામમા
મન મોયુ છે તારા નામમા

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ

એ ગિરધારી જાઉ વારી વારી
એ કાળા કાળા કાન તારા રૂપે મરી
એ કાળા કાળા કાન તારા રૂપે મરી

એ પીડા પીતામ્બર વેશમા
જોયા દ્વારિકા દેશમા
રાજી ઠાકર ના રાજમા
એ શામળા ની સરકારમા

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »