Varsad - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Utsav Akhaj
Music : Vipul Prajapati , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Utsav Akhaj
Music : Vipul Prajapati , Label : Jhankar Music
Varsad Lyrics in Gujarati
|વરસાદ લિરિક્સ ગુજરાતીમાં
હો યાદ આઈ કહાની તારી વાતો યાદ આઈ
રોમે લખી કેવી લેખ માં જુદાઈ
હો વરસાદ વરસ્યો છે જોણે મુશળધાર ...(૨)
મંઝીલે પોક્યો નતો ના થયો કામયાબ
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો સપના બનવાના હતાં સીતા ને રામ
હો પણ એમ રાજી નતો મારો ભગવાન
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો તારી રાહ જોવા માં વીતી ગયા વર્ષો
તારી જોડે જિંદગી વિતાવવા નો કોડ ના થયો પૂરો...(૨)
હો ઓ ઓ ઓ આજ સતાવે એની યાદો એ હતી રે શરમાળ
કયા ભવ ના મારા લેણા ના થયા પૂરા અરમાન
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર...(૨)
હો એના માટે અમે રોમ જોડે ઝૂકી ગયા
તોય એના ને મારા રસ્તે ભેટ ના થાય
હો બાર બાર મહીના થી એની રાહ જોઈ રહ્યા
અને એજ પળ તુ મેલી બીજા જોડે જતા રહ્યા
હો ઓઢલ બીજાના ઓઢી થાશે અણધારો અફશોસ
એ દાડે વાલી તમે છોનુ છોનુ રડશો...(૨)
હો વરસાદ વરસ્યો છે જોણે મુશળધાર
મંઝીલે પોક્યો નતો ના થયો કામયાબ
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર...(૨)
હો જેને જીવ થી ચાહતા તા એ એકલો મેલી ગયા
કરમ ફૂટ્યા મારા તારા જોડે લાગણી બોધી બેઠા
હો ઓ ઓ ઓ ફૂટી પડી કાળી રાતો
કોઈ વાતે ચેન ના પડે
આજ એના વિરહ માં દલડું રહ રહ રોવે
હો ઓ ઓ ઓ જુદા પડીએ એને મારે વર્ષો વીતી ગયા
આજ એના મારા રસ્તે જોણે ભેટા રે થઈ જયા...(૨)
હો ઓ ઓ ઓ વરસાદ વરસ્યો છે જોણે મુશળધાર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon