Rudhiya Ni Rani - Vikram Thakor
Singer : Vikram Thakor & Saloni Thakor
Lyrics : Bharat Rami , Music : Harshad Thakor & Deepak Thakor
Label : Beldar Brother's Film
Singer : Vikram Thakor & Saloni Thakor
Lyrics : Bharat Rami , Music : Harshad Thakor & Deepak Thakor
Label : Beldar Brother's Film
Rudhiya Ni Rani Lyrics in Gujarati
| રુદિયાની રાણી લિરિક્સ ગુજરાતીમાં
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
પરી તું પરલોક ની
રૂપ થી રૂપાળી સાજણા
જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી
જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી
હું તો ઘવાયો તારા પ્રેમ ની કટાર થી
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
સાથ સદીયો નો લઈને તું
જિંદગીમાં આયો સાયબા
આંખોની પાંપણે અંતરના આંગણે
આંખોની પાંપણે અંતરના આંગણે
મેં તો બાંધ્યો છે તને દિલ ના તાંતણે
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
હાથો ની રેખા કિસ્મત ના લેખા વાંચ્યા કરું છું હવે
હરપલ હંમેશા ભગવાન જોડે માંગ્યા કરું છું તને
દિલ બેચેન છે પડે ના ચેન છે
દિલ બેચેન છે પડે ના ચેન છે
તારી યાદો માં મારા દિવસો રહેલી છે
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
ચાંદો ને વાદળ નદીઓ ને સાગર મળતા રહે છે સદા
એવો જ રીતે તું અને હું સાજન થઇ છું કદી ના જુદા
વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ
વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ
તને બેસાડીયે પ્રેમ થી નીહાળીએ
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
પરી તું પરલોક ની
રૂપ થી રૂપાળી સાજણા
જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી
જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી
હું તો ઘવાયો તારા પ્રેમ ની કટાર થી
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
સાથ સદીયો નો લઈને તું
જિંદગીમાં આયો સાયબા
આંખોની પાંપણે અંતરના આંગણે
આંખોની પાંપણે અંતરના આંગણે
મેં તો બાંધ્યો છે તને દિલ ના તાંતણે
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
હાથો ની રેખા કિસ્મત ના લેખા વાંચ્યા કરું છું હવે
હરપલ હંમેશા ભગવાન જોડે માંગ્યા કરું છું તને
દિલ બેચેન છે પડે ના ચેન છે
દિલ બેચેન છે પડે ના ચેન છે
તારી યાદો માં મારા દિવસો રહેલી છે
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
ચાંદો ને વાદળ નદીઓ ને સાગર મળતા રહે છે સદા
એવો જ રીતે તું અને હું સાજન થઇ છું કદી ના જુદા
વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ
વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ
તને બેસાડીયે પ્રેમ થી નીહાળીએ
સમણે સમાયો સાયબા
કાળજે કોરાયો સાયબા
રુદિયા ની રાણી સાજણા
દિલમાં સમાણી સાજણા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon