Vhala Aavo Gokul Gam - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Sahar Rabari , Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Sahar Rabari , Label : Jigar Studio
Vhala Aavo Gokul Gam Lyrics in Gujarati
| વ્હાલા આવો ગોકુળ ગામ લિરિક્સ ગુજરાતીમાં
કોક દી આવો ગોકુળિયે ગામ
કે કાનો આજ હાભરે છે
હે વ્હાલા આવો ગોકુળિયે ગામ
કે આજ કાનો હાભરે છે
હે રોવે ચોધારે આખુય ગામ
કે કાન્હો ક્યારે આવે છે
એ બાળપણાં ની ગોથાણો ની માયા મેલી રે
કોન અમારું થાશે તારા વગર મેલી રે
વાગે વાગે હેત હારા ના સુર
તોયે પાગ ના ઉપડે રે
હે મને રાહડે રમાડે કોણ
કે કાન્હો આજ હાભરે છે
પણ હરિ એ હરિ વગર આ હેત ક્યા વેચવા
અરે રે મારા ગણી ને કર્યું તે વેગડા
અરે રે તે તો કરી છે આજ વેગડા
હે મેલ્યા કલેજે પાના ના ભાર
કે યાદ તારી કાનડે છે
હે ભલે લાખો વાર ભૂલિયે તારા નામ
તોયે કાળજે લાય લાગે છે
અમારા રાખ્યા મા ખોટ ક્યા ખટકી રે
હાચુ ના બોલો તો ગાલા ના હમ તમને
હે વ્હાલા આવો વૃંદાવન આજ
મારો કાનો મને હાભરે છે
નિધિવને ગોપીયુ જુવે તારી વાત
કાનુડો આજ હાભરે છે
પણ અમે ડાહ્યા એ ડાહ્યા ગાંડા થઈ ફરિયે
અરે રે હૌને જીવતાંયે મુઆ લાગીયે
અરે રે અમે જીવતા પણ મુઆ લાગીયે
હે આજ મોતા લઇ બેઠો હશે કામ
કે કાલ કાન્હો આવશે રે
હા એવા દલ ને દલહા દઈ
આ દન મારા જાય છે રે
બરસાના ડુંગર જોવુ વાટડી રે
હુ તો ડુંગરીયે ચડી જોવુ વાટડી રે
હે કાનજી કાનજી કરી મોઢા હુકે
પણ કાન્હો ક્યા હાભરે છે
તને તો બધુ હસ્યા મા જાય
અહિયા જીવ મારો જાય છે રે
હા એતો વિતે એને વેદનાયુ થાય
માખણ ના મોરારી રે
હા કેવી મુંઝાણી હશુ મન મા
બરસાના જોવુ વાટડી રે
કે કાનો આજ હાભરે છે
હે વ્હાલા આવો ગોકુળિયે ગામ
કે આજ કાનો હાભરે છે
હે રોવે ચોધારે આખુય ગામ
કે કાન્હો ક્યારે આવે છે
એ બાળપણાં ની ગોથાણો ની માયા મેલી રે
કોન અમારું થાશે તારા વગર મેલી રે
વાગે વાગે હેત હારા ના સુર
તોયે પાગ ના ઉપડે રે
હે મને રાહડે રમાડે કોણ
કે કાન્હો આજ હાભરે છે
પણ હરિ એ હરિ વગર આ હેત ક્યા વેચવા
અરે રે મારા ગણી ને કર્યું તે વેગડા
અરે રે તે તો કરી છે આજ વેગડા
હે મેલ્યા કલેજે પાના ના ભાર
કે યાદ તારી કાનડે છે
હે ભલે લાખો વાર ભૂલિયે તારા નામ
તોયે કાળજે લાય લાગે છે
અમારા રાખ્યા મા ખોટ ક્યા ખટકી રે
હાચુ ના બોલો તો ગાલા ના હમ તમને
હે વ્હાલા આવો વૃંદાવન આજ
મારો કાનો મને હાભરે છે
નિધિવને ગોપીયુ જુવે તારી વાત
કાનુડો આજ હાભરે છે
પણ અમે ડાહ્યા એ ડાહ્યા ગાંડા થઈ ફરિયે
અરે રે હૌને જીવતાંયે મુઆ લાગીયે
અરે રે અમે જીવતા પણ મુઆ લાગીયે
હે આજ મોતા લઇ બેઠો હશે કામ
કે કાલ કાન્હો આવશે રે
હા એવા દલ ને દલહા દઈ
આ દન મારા જાય છે રે
બરસાના ડુંગર જોવુ વાટડી રે
હુ તો ડુંગરીયે ચડી જોવુ વાટડી રે
હે કાનજી કાનજી કરી મોઢા હુકે
પણ કાન્હો ક્યા હાભરે છે
તને તો બધુ હસ્યા મા જાય
અહિયા જીવ મારો જાય છે રે
હા એતો વિતે એને વેદનાયુ થાય
માખણ ના મોરારી રે
હા કેવી મુંઝાણી હશુ મન મા
બરસાના જોવુ વાટડી રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon