Meladi Ma Ne Baap Lyrics in Gujarati | મેલડી માંને બાપ લિરિક્સ ગુજરાતીમાં

Meladi Ma Ne Baap - Mita Chauhan
Singer - Mita Chauhan
Lyrics - Mita Chauhan & Gopal Rathod
Music - Vagheswari Studio , Label - Mavtar Studio
 
Meladi Ma Ne Baap Lyrics in Gujarati
|  મેલડી માંને બાપ લિરિક્સ ગુજરાતીમાં 
 
જય મેલડી જય મેલડી 
જય મેલડી જય મેલડી 
જય મેલડી જય મેલડી 
જય મેલડી જય મેલડી 

મેલડી ભરોહે મારુ જીવન હાલે કૃપા અપરંમપાર 
એ મેલડી કૃપા અપરંમપાર
એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો  
એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો  
મારી તારજો જીવન નાવ 
મેલડી તું છો માંને બાપ 

ઓ મેલડી ભરોહે મારુ જીવન હાલે કૃપા અપરંમપાર 
એ મેલડી કૃપા અપરંમપાર
એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો  
એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો  
મારી તારજે જીવન નાવ 
મેલડી તું છો માંને બાપ 

હો વાયદાની વાટે મેલડી અટક્યા ઉકેલતી 
વાયદાની વાટે મેલડી અટક્યા ઉકેલતી 
બીડના રે જાપે બેઠી માતા રે ઉગારતી માંડી 
રાતો ચોળ ચુડલો પેરી 
રાતો ચોળ ચુડલો પેરી બિરાજે માં મેલડી 
લગની રે લાગી મેલડી મને તારા નામની 
હો જી લગની રે લાગી મેલડી મને તારા નામની  


 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »