Prem Kem Na Malyo Lyrics in Gujarati | પ્રેમ કેમ ના મળ્યો લિરિક્સ ગુજરાતીમાં

Prem Kem Na Malyo - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Jackie Gajjar , Label : Jhankar Music 
 
Prem Kem Na Malyo Lyrics in Gujarati
| પ્રેમ કેમ ના મળ્યો લિરિક્સ ગુજરાતીમાં 
 
આજ મારે અંતર માં ઉમવા તારા જાગ્યા  રે
કેમ કરી હું તને ભૂલી સકુ માણારાજ
આંખે આવે અંધાપો ને મેષ વળી મારા જીવન માં
હેતભર હાર મારો જુદો પડ્યો માણારાજ
આંખો મારી એકધારી રોવે બસ એક વાટ તારી જોવે
હવે નથી કરતી ફોન કે નથી મળતી ગામના ચોરે
લેખ નો લખનારો વિધાતા ભૂલ્યો પડ્યો રે
મને મારો પ્રેમ કેમ ના મળ્યો માણારાજ...(૨)

મારા કાળજા નો કટકો મારા થી પડ્યો છે વિખૂટો
યાદો રહી મારા જોડે ને યાદ માં રડતો રહ્યો હુતો 
હર્યા ભર્યા દિલ નો ખાલી રહ્યો ખૂણે ખૂણો
જેમ આયો વિયોગ ભાગ શું કર્યો રોમ તારો ગુનો
અધુરો રહ્યો મારો પ્રેમ જીવવું એના વગર કેમ
હાચવશે કોણ મારી જેમ નોધારો રહી ગયો તારો પ્રેમ 
ખોટ પડી તારી મારા દીલ ના ખજાને રે
વિયોગ વેટાણો મારા દલડે માણારાજ...(૨)

તારી જોડે જીવવાનું અધૂરું સપનુ મારું
નશીબદાર હશે જેની બની તુ તો વઉવારુ 
હો નજરો થી દૂર ન જાતી એમને નજરે ના હું ભાલુ 
દિલ માં દુઃખ ભરી દેતો વાખી દીધુ રે તાળુ
તારે મારે વાત ના થાય એકલુ કેમ કરી જીવાય 
દિલ માં ઉપડી મારે લાય બહુ રાહ જોઈ  હવે ના જોવાય
મને તારા જેવી પ્રેમ કરનારી નહી મળે રે
ભલે ખોળી નાખું આખો જમાનો માણારાજ 
રામ તે મારા હામુ કેમ ના જોયુ રે
યાદ કરુ એને મારુ દિલ રોયુ માણારાજ...(૨)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »