Varse Varsad Lyrics in Gujarati | વરસે વરસાદ લિરિક્સ ગુજરાતીમાં

Varse Varsad - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music 
 
Varse Varsad Lyrics in Gujarati
| વરસે વરસાદ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મોસમ આવ્યુ છે વરસાદનુ
હો ઓ ઓ મોસમ આવ્યુ છે વરસાદનુ
મને રડવાનુ આવ્યુ એની યાદનુ
હો દૂર થઈ ગઈ દિલ ની રાણી
જીવન માં ફરી વાળ્યું પાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
એક સપનુ રેવાય નહી એની સંગાથનુ
થઈ ગયુ ધારેલુ મારા નાથનુ
હો અધુરી રહી ગઈ કહાની
આંખો માં આવી ગયા પાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હો ઓ ઓ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ...

હો તને તો વાલી વરસાદ બહુ ગમતો
ભીંજાતી તુને મેઘ ઝરમર વરસતો
મેઠો એ મેહુલીયો આજ નથી ગમતો
વરસે માથે વાડળા તોય હુ તરસતો
હો ગલીયે ગલીયે ગોતી વાળી
તોય તુ ક્યા ના દેખાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હાય એ એ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ...

હો ખોટ નથી પડવા દિધી તને કોઈ વાતની
હાજર કરી દેતો જે માંગે અડધી રાતની
હો  ઓ ઓ હાથ હુ ફરવતો ત્યારે ઉંઘ તને આવતી
તને તો ટેવ હતી ફરતા મારા હાથની
હો મને લાગે છે બીજાની ટેવ પાડી
દૂર રહી ગઈ મારે જોડે રેનારી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હો ઓ ઓ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »