Bolo Jay Jagannath - Divya Chaudhary
Singer : Divya Chaudhary , Lyrics : Dr Jayesh Rajgor
Music : Dipesh Chavda , Label : Divya Chaudhary Official
Singer : Divya Chaudhary , Lyrics : Dr Jayesh Rajgor
Music : Dipesh Chavda , Label : Divya Chaudhary Official
Bolo Jay Jagannath Lyrics in Gujarati
| બોલો જય જગન્નાથ લિરિક્સ ગુજરાતીમાં
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો ટોળે વળી સૌ કોઈ રથ યાત્રા જોવા જાય
હૈયા સૌના હરખાય વ્હાલા ના ગીતો ગાય
વ્હાલા ના ગીતો ગાય
મારા વ્હાલા ના આવે રથડાં
વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં
મારા વ્હાલા ના આવે રથડાં
વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો વાગે ઝાલર નો ઝણકાર રૂડો ઢોલ નો ધબકાર
મારા નગર શેઠ ની ચર્ચા ચોફેર થાય જય જય કાર
વીરા બલરામ ને બેની એવા સુભદ્રા ના સંગે
કર્ણાવતી રંગાયું રણછોડજી ના રંગે
હો રથ ના ચાલે પૈડાં જય જય રણછોડ બોલાય
વ્હાલા ના દર્શન કાજે સૌ નું હૈયું હિલોળા ખાય
હૈયું હિલોળા ખાય
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હરી આવ્યા આજે મારા ભાગ્ય ખુલી ગયા
એમને રથમાં બેસતાં જોઈ પાવન અમે થયા
રથમાં બેસી વ્હાલો મારો કેવો રે મલકાય
દઈને આશીર્વાદ સૌને આગળ વ્હાલો જાય
હો ખેંચી રથની દોરી સૌ રાજી રાજી થાય
દિવ્યા ચૌધરી વ્હાલા રૂડા ગુણલા તારા ગાય
હૈયે રે હરખાય
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ.
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો ટોળે વળી સૌ કોઈ રથ યાત્રા જોવા જાય
હૈયા સૌના હરખાય વ્હાલા ના ગીતો ગાય
વ્હાલા ના ગીતો ગાય
મારા વ્હાલા ના આવે રથડાં
વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં
મારા વ્હાલા ના આવે રથડાં
વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હો વાગે ઝાલર નો ઝણકાર રૂડો ઢોલ નો ધબકાર
મારા નગર શેઠ ની ચર્ચા ચોફેર થાય જય જય કાર
વીરા બલરામ ને બેની એવા સુભદ્રા ના સંગે
કર્ણાવતી રંગાયું રણછોડજી ના રંગે
હો રથ ના ચાલે પૈડાં જય જય રણછોડ બોલાય
વ્હાલા ના દર્શન કાજે સૌ નું હૈયું હિલોળા ખાય
હૈયું હિલોળા ખાય
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
હરી આવ્યા આજે મારા ભાગ્ય ખુલી ગયા
એમને રથમાં બેસતાં જોઈ પાવન અમે થયા
રથમાં બેસી વ્હાલો મારો કેવો રે મલકાય
દઈને આશીર્વાદ સૌને આગળ વ્હાલો જાય
હો ખેંચી રથની દોરી સૌ રાજી રાજી થાય
દિવ્યા ચૌધરી વ્હાલા રૂડા ગુણલા તારા ગાય
હૈયે રે હરખાય
હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ
બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ
જય જગન્નાથ બોલો જય જગન્નાથ.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon