Mr.Dadhiyovala Lyrics in Gujarati | દાઢીયોવાળા લિરિક્સ ગુજરાતીમાં

Mr. Dadhiyovala - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Shashi Kapadiya , Label: T-Series
 
Mr.Dadhiyovala Lyrics in Gujarati
| દાઢીયોવાળા લિરિક્સ ગુજરાતીમાં 
 
હા આશિક છીએ મેડમ ના ગુલામ તમારા
પોસાય તો બોલવું નકર થાય જાવ રવાના
અરે રોક્યા ના રોકાય જે જવાના એ જવાના
એની યાદમા ખોટા શુ અલ્યા આંશુ વહાવાના

અરે ઓ ચકલી હટા સાવન કી ઘટા

અરે તમને રે મુબારક તમારી ગાડિયોવાળા
અરે હા તમને રે મુબારક તારી ગાડિયોવાળા
તમને રે મુબારક તારી ગાડિયોવાળા
તારા નશીબમા નઈ હોય મેડમ દાઢીયોવાળા

હો તમને રે મુબારક મારગ બરબાદીવાળા
તમને રે મુબારક મારગ બરબાદીવાળા
તારા નશીબમા નઈ હોય દિલ થી ચાહવાવાળા

અરે તમને જલસા કરાવે છે એની ગાડી માં ફરો
ખાલી હમ ખઈ ને જો કે તમે પાછા નઈ ફરો
કે તમે પાછા નઈ ફરો
વંત્તાસ કી ગોલી લે ચલ

તમને રે મુબારક તમારા બંગલાવાળા
તમને રે મુબારક તમારા બંગલાવાળા
તારા નશીબ માં નઈ દલ દેશી ગોમડાવાળા

હે તારા નશીબ માં નઈ હોય મેડમ ગોમડાવાળા ગોમડાવાળા હો

હો અમે તો તમારા ઉપર જીવ અમારો વારતા
પણ તમે તો ઓ મેડમ મારા બીજાની ઓંખે ભાળતા
હો આજ પડી ખબર પૈસા છેડ ફુદ્દી મારતાં
મારા ભાઈબંધો મારા લવ ને કે છે વાહ રે તારી વાર્તા

હો પેટ મેલી રે નીકળી એના પપ્પા ની પરી
નવા આશિક ને છોડશે તળિયા ઝાટક રે કરી
કે તળિયા ઝાટક રે કરી

હે તમને રે મુબારક તમારી સ્કોર્પિયોવાળા
તમને રે મુબારક તમારી સ્વિફ્ટ રે વાળા
તારા નશીબ માં નઈ હોય મેડમ ટ્રેક્ટરવાળા
હે તારા નશીબ માં નઈ હોય મેડમ ડમફરવાળા

હો દિલ તો ઘણા મળશે તને પ્રેમની બજારમાં
પણ દિલવાળો નઈ મળે માર જેવો લાખો ને હજારમાં
હો સનરૂફ ખોલી નીકળી તુ મારા ગોમની રે બજારથી
તોણથી ઉતરી ગઈ છે તું મારા દિલ ના રે દરબારથી

હો છે રાજી રાજી થઈ ને તમે રખડી રે ખાજો
મારા રોમ કરે ભૂલથી ના ભેટો થાજો
ના ભેટો થાજો

હે તમને રે મુબારક હોંજે હાથ લઇ ફરનારા
તમને રે મુબારક બેવફાઈ કરનારા
તારા નશીબ માં નઈ હોય મારા જેવો જેન્ટલ મોણહ
હે મેડમ તમને રે મુબારક તમારી ગાડીયોવાળા
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »