Varse Vadaldi Lyrics in Gujarati | વરસે વાદલડી લિરિક્સ ગુજરાતીમાં

Varse Vadaldi - Bechar Thakor
Singer : Bechar Thakor , Lyrics : Raghuveer Barot
Music : Dipesh Chavda , Label : Bechar Thakor Official⁩  
 
Varse Vadaldi Lyrics in Gujarati
| વરસે વાદલડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો વરસે વાદલડી તરસે આંખલડી
વરસે વાદલડી તરસે આંખલડી
સાજન મળવા ને આવ

હો અધુરી પીતલડી વાટ છે વાતલડી
સાજન મળવા ને આવ

હો આ ઋત આવી છે મળવાની
મારે કેટલી રાહ જોવાની
મારે કેટલી રાહ જોવાની

હો વરસે વાદલડી તરસે આંખલડી
વરસે વાદલડી તરસે આંખલડી
સાજન મળવા ને આવ
હો હો સાજન મળવા ને આવ

હો વિજળી ના ચમકારા ને મોરલા નો ટહુકો
ઝરમર ઝરમર વરસે છે મેહુલો
હો લાગી મારા દિલ ને તને મળવાની લગન
કોણ જાણે ક્યારે થશે આપણી મિલન

હો તુ સાંભળતી નથી મારો સાદ રે
મને આવે છે તારી બહુ યાદ રે
મને આવે છે તારી બહુ યાદ રે

હો વરસે વાદલડી તરસે આંખલડી
વરસે વાદલડી તરસે આંખલડી
સાજન મળવા ને આવ
હો હો સાજન મળવા ને આવ

હો તારી સંગ મારે વરસાદ માં ભીંજાવું
આવ ને વાલી તને વહાલ થી બોલાવું
હો અંધારી રાતો માં આંખ મારી વરસે
તારા વિના નુ દુઃખી દુઃખી મારુ દિલ છે

હો આ દિલ ને કોણ હમજાવે
એ રડ્યા કરે ને તું ના આવે
રડ્યા કરે તું ના આવે

હો વરસે વાદલડી તરસે આંખલડી
વરસે વાદલડી તરસે આંખલડી
સાજન મળવા ને આવ
હો સાજન મળવા ને આવ
હો હો સાજન મળવા ને આવ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »