Bolo Mahadev - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
Singer : Kajal Maheriya , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
Bolo Mahadev Lyrics in Gujarati
| બોલો મહાદેવ લિરિક્સ ગુજરાતીમાં
ભૂત ના સરદાર
કરે પળમાં બેડો પાર
મારા મહાદેવ
મહાદેવ
કૈલાશથી રાજ કરે
મારો ભોળો નાથ
બોલો મહાદેવ
મહાદેવ
એ ભોળા મારા શિવ
શંભુ સદા શિવ
એ ભોળા મારા શિવ
શંભુ સદા શિવ
બોલો મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
અરે આખું કૈલાશ ગાજે
ધરતી ને આભ
બોલે મહાદેવ
મહાદેવ
ડૂ ડૂ ડૂ ડમ ડમ ડમરૂ બાજે
તાંડવ કરે નાચે
મારા મહાદેવ
મહાદેવ
હે શ્રાવણ કેરો માસ
ભોળો મારો નાથ
શ્રાવણ કેરો માસ આયો
ભોળો મારો નાથ
આયો મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
હરિઓમ સદા શિવ
મારો શિવ મારો જીવ
મારા મહાદેવ
મહાદેવ
આંખો માં શિવ
મારી વાતોમાં શિવ
ભોળા મહાદેવ
મહાદેવ
માથે ગંગ ધાર
શિવ નો આધાર
માથે ગંગ ધાર
શિવ નો આધાર
બોલે મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધાલીલા લેર
મારા મહાદેવ
મહાદેવ
ડમ ડમ ડમ ડમરૂ વાલા
મેરા શિવ ભોલા ભાલા
મહાદેવ
બોલો મહાદેવ
અરે ખૂબ પિયો ભાંગ
લેકે ભોલે કા નામ
બોલો મહાદેવ
મહાદેવ
કિસ્મત કા તાલા
કરે બોલ બાલા
કિસ્મત કા તાલા ખોલે
કરે બોલ બાલા
એસા મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
ઓમ નમઃ શિવાય
હરિઓમ નમઃ શિવાય
કરે પળમાં બેડો પાર
મારા મહાદેવ
મહાદેવ
કૈલાશથી રાજ કરે
મારો ભોળો નાથ
બોલો મહાદેવ
મહાદેવ
એ ભોળા મારા શિવ
શંભુ સદા શિવ
એ ભોળા મારા શિવ
શંભુ સદા શિવ
બોલો મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
અરે આખું કૈલાશ ગાજે
ધરતી ને આભ
બોલે મહાદેવ
મહાદેવ
ડૂ ડૂ ડૂ ડમ ડમ ડમરૂ બાજે
તાંડવ કરે નાચે
મારા મહાદેવ
મહાદેવ
હે શ્રાવણ કેરો માસ
ભોળો મારો નાથ
શ્રાવણ કેરો માસ આયો
ભોળો મારો નાથ
આયો મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
હરિઓમ સદા શિવ
મારો શિવ મારો જીવ
મારા મહાદેવ
મહાદેવ
આંખો માં શિવ
મારી વાતોમાં શિવ
ભોળા મહાદેવ
મહાદેવ
માથે ગંગ ધાર
શિવ નો આધાર
માથે ગંગ ધાર
શિવ નો આધાર
બોલે મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધાલીલા લેર
મારા મહાદેવ
મહાદેવ
ડમ ડમ ડમ ડમરૂ વાલા
મેરા શિવ ભોલા ભાલા
મહાદેવ
બોલો મહાદેવ
અરે ખૂબ પિયો ભાંગ
લેકે ભોલે કા નામ
બોલો મહાદેવ
મહાદેવ
કિસ્મત કા તાલા
કરે બોલ બાલા
કિસ્મત કા તાલા ખોલે
કરે બોલ બાલા
એસા મહાદેવ
મહાદેવ
ભોળા શંકરની મેર
કરે બધા લીલાલેર
મારા મહાદેવ
મહાદેવ
ઓમ નમઃ શિવાય
હરિઓમ નમઃ શિવાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon