Val Val Val Mari Vela Re Val Lyrics in Gujarati | વાળ વાળ વાળ મારી વેળા રે વાળ લિરિક્સ ગુજરાતીમાં

Val Val Val Mari Vela Re Val - Hardik Gadhvi
Singer :- Hardik Gadhvi , Lyrics :- Traditional 
Music :- Hardik Panchal , Label :- Ram Tunes Official 
 
Val Val Val Mari Vela Re Val Lyrics in Gujarati
| વાળ વાળ વાળ મારી વેળા રે વાળ લિરિક્સ ગુજરાતીમાં 
 
કે આવો આવો રે મારાં ગરીબ નો આધાર મારી કુળ ની કુળદેવી તમે રોમ લાવો માં...
મારી હમી હોંજ ની આરતી ની વેળા આવો... ઓ માં 
મારાં નોધાર નાં આધાર મારી બાપ દાદાની પુજેલી પેઢીનું હાચુ ભણતર ન ગણતર દેરા આવો...

એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ 
તાર તાર તાર દેવી પેઢીને તાર...

એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ 
તાર તાર તાર મારી પેઢીને તાર...

તું નઈ તારું તો બીજુ કોણ તારશે 
તું નઈ તારું તો બીજુ કોણ તારશે...

એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ 
તાર તાર તાર દેવી પેઢીને તાર...

આય માડી આય તારી વાટ્યું જોવાય 
આય માડી આય તારી વાટ્યું જોવાય

હે ડાબે ભૂંગોર વાગે તારી...
જમણે ભૂંગોર વાગે તારી...
હે ડાબે ભૂંગોર વાગે તારી...
જમણે ભૂંગોર વાગે તારી...

ઉગમણા મલક ની માતા...
આથમણા મલક ની માતા....

આય આય માડી આય.....

તમે ચિયા મલક નોં માતા રે ડમ્મર ડાકલે રમો રે 
હે તમે મોંડવે રમવા આવો રે ડમ્મર ડાકલે રમો રે...

હે તમે ચિયા મલક ની દેવી યો 
તમે ચિયા મલક ની દેવી યો 

ઓ મારી લખમિયો ઓ મારી લખમિયો 

હે તમે ઉગમણા મલક ની દેવી યો...
તમે આથમણા મલક ની દેવી યો...

ઓ મારી લખમિયો...
ઓ મારી લખમિયો...

એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ 
તાર તાર તાર મારી પેઢી ને તાર 

માર માર માર પેલાં દુશ્મન ન માર 
તાર તાર તાર મારી પેઢી ને તાર 

આય માડી આય તારી વાટ્યું જોવાય 
આય માડી આય તારી વાટ્યું જોવાય 

એ તું નઈ આવું તો બીજુ કોણ આવશે 
હે તારા વગર મારી વેળા કોણ વાળશે 

એ આય માડી આય તારી વાટ્યું જોવાય 
આય માડી આય તારી વાટ્યું જોવાય 

આય માડી આય તારી વાટ્યું જોવાય 
આય માડી આય તારી વાટ્યું જોવાય... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »