Khodiyar Maa Tu Khamkare Lyrics in Gujarati | ખોડિયારમાં તું ખમકારે આવજે લિરિક્સ ગુજરાતીમાં

Khodiyar Maa Tu Khamkare - Karan Gadhavi
Singer - Karan Gadhavi , Music - Himanshu Gadhvi & Harsh Patel
Lyrics - Dhruvraj B Gadhvi (Manjal) , Label - Karan Gadhavi
 
Khodiyar Maa Tu Khamkare Lyrics in Gujarati
| ખોડિયારમાં તું ખમકારે આવજે લિરિક્સ ગુજરાતીમાં 
 
વેલેરી આવી માં બાળને બચાવજે
વેલેરી આવી માં બા ને બચાવજે
ખોડિયાર માં તું ખમકારે આવજે
માં ખોડિયાર માં તું ખમકારે આવજે
સુખના દિવસ માડી ટાણે તું લાવજે
સુખના દિવસ માડી ટાણે તું લાવજે
ખોડિયાર માં તું ખમકારે આવજે
માં ખોડિયાર માં તું ખમકારે આવજે

આશરે તારે માડી જગમા જીવતા
ફરિયાદ દુનિયાની તારા પાહે કરતા
આશરે તારે માડી જગમા જીવતા
ફરિયાદ દુનિયાની તારા પાહે કરતા
છોરું છું તારો માડી તુંજ સાચવજે
છોરું છું તારો માડી તુંજ સાચવજે
 ખોડિયાર માં તું ખમકારે આવજે
માં ખોડિયાર માં તું ખમકારે આવજે

અંધારા હોય જો અમારા જીવનમા
પોચજે માડી તું તરત જ પળમા
અંધારા હોય જો અમારા જીવનમા
પોચજે માડી તું તરત જ પળમા
વેગે વિચારને આવને તું માવડી
જાલીલે માત હવે બાળની તું બાવડી

સેને તું થાસ માં મોડી,હવે તો આવને ધોડી
હાકલ કરે આ બાળ ગરજુ છે તોડી

થાકી દુનિયા થી પુકારે ધ્રુવરાજ છે
થાકી દુનિયા થી પુકારે ધ્રુવરાજ છે
ખોડિયાર માં તું ખમકારે આવજે
માં ખોડિયાર માં તું ખમકારે આવજે
વેલેરી આવી માં બાળને બચાવજે
વેલેરી આવી માં બાળને બચાવજે
ખોડિયાર માં તું ખમકારે આવજે
માં ખોડિયાર માં તું ખમકારે આવજે

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »